ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

વલસાડ શહેરના બહુચર્ચિત સિંગર વૈશાલી બલસારા હત્યાકેસમાં આઠમા દિવસે ભેદ પરથી પરદો ઊંચકાયો છે. વૈશાલી બલસારાની હત્યા તેની જ બહેનપણી બબિતા શર્માએ બે વ્યક્તિને...

અમદાવાદ - મુંબઇ વચ્ચે દોડનારી દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન માટેનું કામકાજ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. 

સાવલીનાં મોકસી ગામે નેક્ટર કેમ કંપનીમાં કોરોનાની દવાની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું ખૂલ્યું છે. કંપનીના બે ભાગીદારને ઝડપી લેવાયા છે. મોકસી...

સુરતના ગ્રીષ્મા હત્યાકેસ જેવી જ ઘટના ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે બની છે. એકતરફી પ્રેમમાં પાગલ 46 વર્ષીય યુવકે 15 વર્ષીય કિશોરીની જાહેરમાં હત્યા...

હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપવા નિર્ણય લેવાયો છે. ગોવિંદભાઈના...

‘જેમનું કર્તવ્ય અને ગુરુધર્મ જીવિત રહે છે તે અમર રહે છે, અને જેમના કર્મ અમર રહે તેમની ઊર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર...

બર્મિંગહામ શહેરના યજમાનપદે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતાં હીરાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે.

મેઘરાજાની પધરામણી સાથે જ જેમ અમદાવાદમાં દાળવડા માટે અને રાજકોટમાં વણેલા ગાંઠિયા માટે પડાપડી થાય છે તેમજ સુરતમાં સુરતીઓ ફરસાણ વિક્રેતાને ત્યાં સરસિયા ખાજા...

દમણ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા હત્યાકેસની સુનાવણી પૂર્ણ થતાં સેશન્સ કોર્ટના જજ પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને દોષિત ઠેરવી આજીવન કેદ અને રૂ. પાંચ હજારના દંડની સજા ફટકારી છે.

BAPS સ્વામિનારાયણ મંદિર-સેલવાસ દ્વારા તાજેતરમાં પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત 38,458 ઘરોનો સંપર્ક કરાયો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter