સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    સોગીયા મોઢા લઇને ફરતા અને જેઅો જીંદગીમાં કદી હસ્યા નથી તેવા વેદીયા માણસોને પણ હસીને લોટપોટ કરાવે તેવા નવા નક્કોર કોમેડી નાટક 'ગુજ્જુભાઇ બન્યા દબંગ'ના શો લઇને વિખ્યાત નાટ્ય કલાકાર, નાટ્ય પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શ્રી સિધ્ધાર્થ રાંદરીયા યુકેની મુલાકાતે આવી રહ્યા છે.

    શ્રી સનાતન મંદિર-ક્રોલીના પાટ

    ગુર્જર હિન્દુ યુિનયન-ક્રોલી સંચાલિત શ્રી સનાતન હિન્દુ મંદિર (એપલ ટ્રી સેન્ટર)ની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતાં હોવાથી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી તા. ૮ અોગષ્ટના રોજ ક્રોલીના શ્રી સનાતન મંદિરમાં પધારી રહ્યા છે.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે.

    સિસ્ટર જયંતીની નિશ્રામાં રાજ

    યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.

    વિહિપ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ યોગ ડે પ્રસંગે 19 જૂન - રવિવારે સવારે 10-00 વાગ્યથી વિનામૂલ્યે વર્કશોપ યોજાયો છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    થેમ્સના કાંઠે હું મા ગંગાની આર...

    સાંઈરામ દવેએ લંડન અને લેસ્ટરમાં ગુજરાતી લોકસાહિત્ય અને લોકડાયરાની પ્રસ્તુતિ આપી હતી. લોકસાહિત્ય, સંસ્કૃતિ અને હાસ્યના ત્રિવેણી સંગમમાં શ્રોતાઓએ સાંઇરામને વધાવી લીધા હતા. ક્યારેક દેશપ્રેમની ભાવનામાં ઓતપ્રોત લોકોએ જુસ્સાભેર ભારત માતાના જયકારા લગાવ્યા તો ક્યારેક ગીતો પર મંત્રમુગ્ધ થઈને ગરબાના તાલે ઝૂમ્યા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    પ.પૂ. ગિરિબાપુના મુખે શિવકથા ર

    શિવમ ફાઉન્ડેશન દ્વારા યુકેમાં વિવિધ સ્થળે શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું છે, જેના ભાગરૂપે 29 જુલાઇથી બોલ્ટનમાં પ.પૂ. ગિરિબાપુના વ્યાસાસને શિવકથા યોજાઇ છે. ઉચ્ચ કોટિના કથાકાર તરીકે દેશવિદેશમાં આગવી નામના ધરાવતા ગિરિબાપુના મુખે શિવકથાનું રસપાન જીવનનો લ્હાવો ગણાય છે.

    નીસડન મંદિર ખાતે 10 દિવસનો પ્રે

    વિશ્વવિખ્યાત નીસડન મંદિર આ ઊનાળામાં 22થી 31 જુલાઇ દરમિયાન યોજાયેલા 10 દિવસના પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને આવકારવા અને એકઠાં કરવા અતિ ઉત્સુક છે. સાત એકરમાં પથરાયેલા મંદિર પરિસરમાં 10 દિવસ સુધી બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રેન્ટનો સમગ્ર વિસ્તાર સંગીતની સૂરાવલિઓ, રંગોની છોળો અને સુગંધથી ઝળહળી ઉઠશે.