Search Results

Search Gujarat Samachar

ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડા પ્રધાન પદેથી તેઓ રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે. તેમણે કોઈ સમયપત્રક જાહેર કર્યું નથી, પરંતુ નવો નેતા ઓક્ટોબર સુધીમાં ચૂંટાશે તેમ જણાવ્યું છે. આનો અર્થ એ છે કે ઉનાળામાં નેતાગીરીની સ્પર્ધા આરંભાશે....

સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ કોપા અમેરિકાની ફાઇનલમાં મળેલી હાર બાદ આંતરષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે હવે આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ નહીં...

ખુશ્બુ ગુજરાત કીના કેમ્પેઇન દ્વારા ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોને ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસડર તરીકે અમિતાભ બચ્ચને સારી લોકપ્રિયતા અપાવી તે પછી હવે આ જવાબદારી આઇપીએલની ગુજરાતની ટીમ ગુજરાત લાયન્સના શિરે આવી છે. બચ્ચન કેન્દ્રીય યોજનાઓના પ્રચારમાં...

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજના કેમ્પસમાં કાર્યરત હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓફિસ, બાથરૂમ, સંડાસની સફાઈ માટે જે સમાજમાં અનામતની વ્યવસ્થા નથી તેવા સમાજના શિક્ષિત સવર્ણોની જરૂર છે. તેવી જાહેરાત ગત મે મહિનામાં...

રાજ્ય સરકારે ૩૧ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ તાજેતરમાં કર્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરપદેથી ડી. થારાના સ્થાને મુકેશ કુમારને મુકાયા છે. શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ રાજીવ કુમાર ગુપ્તાને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગમાં ખસેડાયા છે....

'કથીરમાંથી કંચન' એટલે કે કચરામાંથી સોનુ બનાવવાની આવડત બધામાં નથી હોતી. પરંતુ કહેવાય છે ને કે ગુજરાતીને વેપાર-વણજમાં કોઇ પહોંચી ન શકે. જી હા, અહી વાત કરીએ છીએ મૂળ નવસારી જીલ્લાના ગડતના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી લેસ્ટરમાં વસતા પંકજભાઇ પંચોલીની....

પાકિસ્તાનમાં ઓછામાં ઓછા ૫૦ પાકિસ્તાનીઓએ એક ફતવો જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ટ્રાન્સજેન્ડરના લગ્નો કાયદાકીય રીતે માન્ય છે. જોકે આ મોલવીઓ ઘણાં ઓછા જાણીતા ધાર્મિક સંગઠન તનઝીમ ઇત્તેહાદ-ઇ-ઉમ્મત સાથે સંકળાયેલા છે. 

ટેક્સાસમાં લિઝા અલામિયા નામની મહિલાએ દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે જડબાની સર્જરી કરાવી તો તેની ભાષા બદલાઈ ગઈ છે. લિઝાના ઉચ્ચારો અમેરિકાના હતા. પણ જડબાની સર્જરી બાદ તે બ્રિટીશ ભાષા બોલવા લાગી છે. 

ઈયુ રેફરન્ડમમાં બ્રેક્ઝિટના વિજયના પગલે લેબર પાર્ટીમાં જેરેમી કોર્બીનની નેતાગીરી સામે બળવાના મંડાણ થયા છે. મંગળવારે કોર્બીન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત...

બ્રેક્ઝિટના મુદ્દે પરાજ્ય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે ત્યારે ભાવિ વડા પ્રધાન કોણ હશે તે બાબતે જોરશોરથી...