Search Results

Search Gujarat Samachar

કેરળના રમતગમત પ્રધાન ઈ. પી. જયરાજન્ સાથે ચાલી રહેલા વિવાદ બાદ ભારતની પૂર્વ એથ્લીટ અંજૂ બોબી જ્યોર્જે કેરળ સ્પોર્ટસ કાઉન્સિલના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. અંજુની સાથે સ્પોર્ટસ કાઉન્સિલના અન્ય ૧૧ સભ્યોએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામા...

પૂર્વ સાંસદ અને રિસ્પેક્ટ પાર્ટીના નેતા જ્યોર્જ ગેલોવેએ પૂર્વ તેમના પાર્લામેન્ટરી સહાયક મિસ આયશા અલી ખાન સામે કરેલા બદનક્ષીભર્યા આક્ષેપો બદલ જાહેર માફી...

કેન્દ્ર સરકારે ૨૭મી જૂને દાવો કર્યો છે કે દેશના ઇન્કમટેક્ષ વિભાગે ૧,૧૦૦ જેટલા ભારતીયોનાં ખાતામાંથી ૧૩,૦૦૦ કરોડનું કાળું નાણું શોધી કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારને ૨૦૧૧માં ૪૦૦ અને ૨૦૧૩માં ૭૦૦ જેટલા એકાઉન્ટની માહિતી મળી હતી. છેલ્લા ત્રણ વર્ષથી...

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ફારેગ થવાનો નિર્ણય રેફરન્ડના પગલે જા૪હેર કરતા સમગ્ર વિશ્વમાં તેના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. વિશ્વના નેતાઓએ આ મુદ્દે પોતાના...

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય યુકેની પ્રજા દ્વારા જાહેર કરાયા પછી પણ આંતરિક વિખવાદ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રેફરન્ડમમાં સ્કોટલેન્ડ અને...

યુકેની કુલ વસ્તી સત્તાવાર આંક મુજબ ૬૫ મિલિયનને વટાવી ગઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જારી વસ્તીના અંદાજમાં યુકેમાં રહેતા લોકોની સંખ્યા...

રાજસ્થાનના જયપુરમાં પરણિત દીકરીના માતા-પિતાએ પોલીસમાં દહેજના કારણે હેરાનગતિ કરવાનો સાસરિયાઓ પર કેસ નોંધાવ્યો છે તેમણે જણાવ્યું કે, સાસરિયાઓએ પહેલાં તો તેમની પુત્રીની સાથે મારપીટ કરી અને પછી જ્યારે તે બેભાન થઈ ગઈ તો તેના શરીર પર સાત જગ્યાએ છૂંદણા...

એર કનેક્ટિવિટી માટે ઝંખતા સુરતીઓ માટે અચ્છે દિન આવ્યા છે. ૨૫મી જૂને રાજ્યમાં આંતરરાજ્ય એર કનેક્ટિવિટીનો વિધિવત પ્રારંભ રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલના...

વિશ્વયોગ દિનની શરૂઆત કરાવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે મેડલ અને ટ્રોફીથી સન્માનિત ૨૩ વર્ષીય વિશ્વ ચેમ્પિયન દિવ્યા...

મસ્જિદમાં નમાઝ ચાલતી હોય કે મંદિરમાં આરતી થતી હોય ત્યારે લાઉડ સ્પીકરના મોટા અવાજ કયારેક કોમી તંગદિલીનું કારણ બને છે, પરંતુ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના...