Search Results

Search Gujarat Samachar

રોજીદ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુએ મંદિરમાં અને તેમના ઘરે કચરા-પોતા કરવા માટે બોલાવેલી સગીરા પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘરકામ માટે...

છેલ્લાં ૩૦ વર્ષથી વિવિધ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સની કામગીરીમાં સમય આપવા બદલ હરકિશન મિસ્ત્રીને કોમ્યુનિટી સ્ટાર એવોર્ડ્સમાં કોમ્યુનિટી ચેમ્પિયન તરીકે નોમિનેટ...

ઈંગ્લેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીને ચૂકવાતી ટ્યૂશન ફીમાંથી લગભગ અડધા જેટલી ફીનો ખર્ચ તેમને ભણાવવા પાછળ થતો હોવાનું યુનિવર્સિટી થીંક ટેંક હાયર એજ્યુકેશન પોલીસી ઈન્સ્ટિટ્યુટના અભ્યાસમાં જણાયું હતું. 

ઢાકામાં હિંદુઓની લઘુમતિ હોવા છતાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ દશેરા જેવા પવિત્ર ઉત્સવ વખતે દુર્ગા મંદિરને જમીનની ભેટ આપી હતી. તેમણે હિંદુ અને મુસલમાન વચ્ચે મિત્રતાનો સેતુ બાંધીને માનવતાનું ખરું મૂલ્યાંકન કર્યું છે.

બોક્સિંગ વિશ્વમાં ‘સુપર મોમ’ તરીકે વિખ્યાત એમ.સી. મેરિ કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટાઇટલની સિક્સર લગાવીને ઇતિહાસ રચ્યો છે. પાટનગરના ઇંદિરા ગાંધી...

શું ઘરઆંગણાની અથવા અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ યુરોપની હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો અને પડકારો અલગ પડે છે? ૪૦થી વધુ ગ્લોબલ બિઝનેસ ચેપ્ટર્સના હિસ્સારુપ અને પ્રથમ યુરોપિયન ચેપ્ટર ધ ઈન્ડસ એન્ટ્રેપ્રીન્યોર્સ યુકે (TiE-UK)ના સહસ્થાપક તેમજ TiE-UKના...

વિદેશી પતિ દ્વારા પત્ની ત્યજી દેવાની વધતી ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સંસદના આગામી સત્રમાં બિલ રજૂ કરાશે તેમ વિદેશ બાબતોના પ્રધાન સુષમા સ્વરાજે ૨૮મીએ જણાવ્યું હતું.

નાસાનું ‘ઈન્સાઈટ’ મિશન ૨૬-૨૭ નવેમ્બરે સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું હતું. સાડા છ મહિના દરમિયાન કરોડો કિલોમીટરની સફર કરીને ઈન્સાઈટ સાથે પૃથ્વી પરના...

બિહારના સરણ જિલ્લાનાં છપરા રેલવેસ્ટેશનથી મોટી સંખ્યામાં હાડપિંજર અને માનવખોપરીઓ ૨૮મીએ જપ્ત કરવામાં આવી હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) દ્વારા આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિની ઓળખ સંજયપ્રસાદ તરીકે...

હિંદુત્વના એજન્ડા સાથે ભાજપ માટે રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર કરી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મત માટે ભગવાનને પણ નથી છોડયા. અલવરમાં ભાજપના ઉમેદવાર માટે હનુમાનનાં નામે મત આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે બજરંગબલી દલિત આદિવાસી, વનવાસી...