તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં પોલીસ ચોરાયેલા ચંપલ શોધી રહી છે. ૫૫ વર્ષીય રાજેશ ગુપ્તાના ચપ્પલ ૨૬મીએ એક લેબોરેટરી બહારથી ચોરાઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી. તેમણે એફઆઇઆરમાં જણાવ્યું છે કે ૮૦૦ રૂપિયા ખર્ચીને નવા ચપ્પલ ખરીદ્યા...

