Search Results

Search Gujarat Samachar

અમેરિકાએ ૨૦૦૮માં મુંબઈ પર થયેલા હુમલાનું ષડ્યંત્ર રચવા અને મદદ કરવાવાળાની માહિતી આપનારને ૫૦ લાખ ડોલર (૩૫ કરોડ રૂપિયાથી વધુ) રકમનાં ઇનામની જાહેરાત કરી છે....

હેરો કાઉન્સિલને તેમજ હેરોના ભાવિક ભક્તોને આપેલી વિશિષ્ટ અને અજોડ સેવા બદલ હેરોના મેયર કાઉન્સિલર કરીમા મારીકરે શ્રી શ્રુતિ ધર્મદાસને હેરો બરો કાઉન્સિલ તરફથી...

સરળ ધિરાણ શરતો અને રોકાણકારો તરફથી સતત વધી રહેલા દેવાના પ્રમાણથી અમેરિકન ઇકોનોમી ઉપર ૯ લાખ કરોડ ડોલર દેવું ગમે ત્યારે ફાટશે તેવી દહેશત યુએસ કોર્પોરેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વોલસ્ટ્રીટ એવું માને છે કે, આગામી એકાદ-બે વર્ષમાં આ મુશ્કેલી...

ન્યૂ યોર્કના બર્કલીમાં રહેતા ૨૨ વર્ષીય સચિત બજી ભાસ્કર પર આરોપ છે કે સોશિયલ મીડિયાથી સંપર્ક વધારી ૧૧ વર્ષીય બાળાને કારમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીરસંબંધ બાંધી ત્રણ કલાક બાદ ઘરે મૂકી ગયો હતો.

અમેરિકામાં એક અજાણી બીમારીએ લોકોમાં ભારે ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે. એક્યૂટ ફ્લાસિડ માઈલિટાઇસ (એએફએમ) નામના રોગ તરીકે તેનું પ્રારંભિક નિદાન કરવામાં...

અમેરિકામાં કેન્ટકીના કોલસાના ભંડારવાળા એપલાચિયા ક્ષેત્રમાં સાન્તાક્લોઝની ટ્રેન ગિફ્ટ વિતરણ કરવા નીકળી ચૂકી છે. તેની સાથે જ દુનિયામાં ક્રિસમસની ઉજવણી શરૂ...

લશ્કર-એ-તોઇબાનો મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી નવીદ જટ ૨૮મીએ અથડામણમાં માર્યો ગયો હતો. રાઇઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની હત્યા સહિત અનેક હુમલામાં...

દિલ્હી હાઇ કોર્ટે પૂર્વીય દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં ૧૯૮૪માં શીખવિરોધી રમખાણો દરમિયાન થયેલી હિંસા મુદ્દે નીચલી અદાલતનો ચુકાદો જાળવી રાખ્યો છે. નીચલી અદાલતે ૮૮ લોકોને રમખાણોના દોષિત ઠેરવતા ૫ વર્ષની સજા સંભળાવી હતી. જેના પર ૨૨ વર્ષ બાદ હાઇ...

દેશની ત્રીજી મોટી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીની ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિકનું સન્માન નાઈટ ઓફ ધ લેગિજન ઓફ ઓનર માટે પસંદગી થઈ છે. ભારતમાં ફ્રાન્સના...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૮મીએ પાકિસ્તાનનાં કરતારપુરમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનકને જોડતા કોરિડોરનો...