Search Results

Search Gujarat Samachar

બ્રેક્ઝિટના પરિણામે યુકેની બહાર વસતા બ્રિટિશ નાગરિકો દ્વારા અન્ય યુરોપિયન દેશોની નાગરિકતા સ્વીકારવામાં થયેલી વૃદ્ધિના પગલે હોમ ઓફિસે બ્રિટિશ નાગરિકત્વ...

બ્રિટનમાં વસતાં સેંકડો સ્કિલ્ડ ભારતીય કર્મીઓએ તેમની વિઝા અરજીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના કામ કરવાના અધિકાર યથાવત જાળવી રાખવાની માગણી કરી...

દેશની શાસનધૂરા સંભાળ્યાના ચાર વર્ષની ઉજવણી કરી રહેલી મોદી સરકાર માટે લોકસભા અને વિધાનસભાની ૧૪ બેઠકોની પેટા-ચૂંટણી માઠા અને ચોંકાવનારા સમાચાર લાવી છે. લોકસભાની...

વડનગરના અમરથોળમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન ૨ મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળું પૌરાણિક દિશાસૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. અસામાન્ય ઇંટોથી બનેલું આ...

આજથી ૨૧૪ વર્ષ પહેલા ૪થી જૂન, ૧૮૦૪ના રોજ ભગવાન સ્વામીનારાયણ મહારાજ વડનગર પધાર્યાં હતાં અને સતત પાંચ વર્ષ (૧૮૦૯) સુધી દશેક વખત વડનગર રોકાણ કર્યું હતું. એ...

ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...

ખેડા જિલ્લાના ધર્મજમાં આવેલા જૈન મંદિરે મુંબઈથી દર્શન કરવા આવતા  શાહ અને ભાખરીયા પરિવારના છ સદસ્યોને વડોદરા શહેર ગોલ્ડન ચોકડી નજીક બીજી જૂને વહેલી સવારે અકસ્માત નડતાં પરિવારના ચાર સદસ્યોનાં મૃત્યુ થયાં છે. 

૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અહેમદ મોહમ્મદ લંબુ ૨૫ વર્ષથી મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો. ૨૫ વર્ષથી મોસ્ટ વોન્ટેડ લંબુ પર રૂ. ૫ લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. તે લંબુને પહેલી જૂને ગુજરાત એટીએસ અને મરિન પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ વલસાડમાં...

ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના ગઢ ભાવનગર જિલ્લાના મહુવા અને પાલિતાણા પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂટણી યોજાઈ હતી. જેમાં મહુવામાં ખુદ ભાજપના જ ૩ મહિલા સહિત ૭ સભ્યોએ ભાજપને મોટો આંચકો આપીને પક્ષપલટો કર્યો અને વિરુદ્ધમાં વોટિંગ કરતાં...

જાણીતા નાટ્ય કલાકાર અને ગુજરાત સમાચારના પૂર્વ એડવર્ટાઇઝીંગ મેનેજર શ્રીમતી રશ્મિબેન અશ્વિનકુમાર અમીનના માતુશ્રી ધનલક્ષ્મીબેન કનુભાઇ પટેલ તા.૪-૬-૧૮ના રોજ...