- 06 Jun 2018

સેન્ટ્રલ અમેરિકન દેશ ગ્વાટેમાલામાં વોલ્કાનો ડિ ફ્યુગો' જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થયા પછી પાંચમી જૂને કાટમાળમાંથી વધુ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં...

સેન્ટ્રલ અમેરિકન દેશ ગ્વાટેમાલામાં વોલ્કાનો ડિ ફ્યુગો' જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થયા પછી પાંચમી જૂને કાટમાળમાંથી વધુ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં...

મુંબઈમાં મેઘરાજાની પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે બીજી જૂને રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ સોમવારે ફરી એકવાર વરસાદની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ હતી. છેલ્લા ૭૨...

લુંગલેઈ જિલ્લામાં મંગળવારે એક બસ ૫૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગઇ. અકસ્માતમાં ૧૧ લોકો માર્યા ગયા હતા, તેમાં ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં લોકો ઘાયલ થયા...

‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી તેમણે આ વાક્ય વહેતું મૂક્યું છે, પણ ખરેખર જ્યારે લાંચ...

રમઝાન મહિનામાં કાશ્મીરમાં સરકારે જાહેર કરેલા યુદ્ધવિરામ વચ્ચે પણ શોપિયાંમાં ત્રાસવાદીઓએ સોમવારે સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસના...
ન્યૂ જર્સીમાં રહેતા ૨૨ વર્ષીય ભારતીય વિશાલ શાહને પોતાના પિતાની હત્યા બદલ ૨૫ વર્ષની જેલ ફટકારાઈ છે. વિશાલે તેના ૫૩ વર્ષીય પિતા પ્રદીપકુમારની ગાળીઓ મારીને હત્યા કરી હતી. ન્યુ બ્રમસ્વિક કોર્ટમાં વિશાલને સજા સંભળાવવામાં આવી હતી. વિશાલને આપવામાં...

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મૌલવીઓની એક સભા પાસે ચોથી જૂને આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં ૧૪થી વધુ લોકો માર્યા...

ભારતના ઉત્તર પ્રદેશનો ૨૨ વર્ષીય આઈટી પ્રોફેશનલ શુભમ ગોયલ કેલિફોર્નિયાના ગવર્નર પદની ચૂંટણીની રેસમાં છે. તેણે પોતાનો ચૂંટણી પ્રચાર પણ જોરદાર રીતે શરૂ કર્યો...
કેરળનાં કોઝિકોડ અને માલાપુરમ જિલ્લામાં નિપાહ વાઇરસને કારણે તાજેતરમાં ૧૬ લોકોનાં મોત થયાં છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ૨૫ લોકોને આ વાઇરસની અસર થઈ છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રાખીને સારવાર અપાઈ રહી છે. નિપાહ વાઇરસ વૃક્ષો અને કૂવાઓમાં રહેતાં...

કર્ણાટકમાં ગણતરીના કલાકોમાં ભજવાઇ ગયેલા રાજકીય નાટકમાં ભાજપની બી. એસ. યેદિયુરપ્પા સરકારનું પતન થયું છે. આ સાથે જ રાજ્યમાં જનતા દળ (એસ)-કોંગ્રેસ યુતિ સરકારની...