Search Results

Search Gujarat Samachar

સતલાસણાથી ૧૦ કિ.મી. દૂર આવેલા નેદરડી ગામેથી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો છે. જે ૪થી ૫મી સદીનો હોવાનું અનુમાન છે. અડધી...

મઢી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબાકાંઠાની કેનાલમાં પાણી ઓછું થતાં તાજેતરમાં એક ઇકો કાર મળી આવી હતી. કારમાં એક જ પરિવારના પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતક પરિવાર ગત ૨૮મી ફેબ્રુઆરીના રોજ વ્યારાના કપૂરાથી કડોદ મંદિરે જવા નીકળ્યા બાદ ગુમ...

લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા પદુકોણનું મીણના પૂતળાનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપિકા તેના પતિ રણવીર સિંહ તેમજ પરિવાર સાથે...

વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવાનો છે. તેમના લગ્ન ડિસેમ્બર મહિનામાં થાય તેવી શક્યતા છે. રિપોર્ટસ પ્રમાણે વરુણ અને નતાશા...

ચીને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાના પ્રસ્તાવ સામે ફરી એક વાર વીટો વાપરીને ભારતમાં પુલવામા હુમલા સહિત અનેક ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરને ચોથી વખત વૈશ્વિક આતંકવાદી જાહેર થવાથી બચાવી...

• વડતાલધામ શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ દ્વારા તા.૨૩થી ૨૯ માર્ચ, ૨૦૧૯, સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ, બ્રાઈડલ રોડ, પીનર, લંડન HA5 2SH ખાતે આયોજન...

વિશ્વના હીરાઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતા અને ગુજરાતી હીરાના વેપારીની બેલ્જિયમ સ્થિત યુરો સ્ટાર કંપની રૂ. ૩૦૦૦ કરોડમાં કાચી પડી છે. યુરો સ્ટાર કંપની દ્વારા એન્ટવર્પની કોર્ટમાં કંપનીના પુર્નગઠન માટે અરજી કરવામાં આવી હતી. જેને ફગાવી દેવામાં આવતા...

પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ ૧૫મીએ હેકર દ્વારા હેક થયાની ફરિયાદ વચ્ચે આ વેબસાઈટ પર હાર્દિક પટેલનો કથિત જૂનો સેક્સ વીડિયો મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહિ પરંતુ તેની પર લખવામાં આવ્યું હતું કે, અમારા નવા નેતાનું સ્વાગત છે. વેબસાઈટ હેક થતાં કોંગ્રેસની...

શહેરના ગોતા વિસ્તારના એક પાર્ટી પ્લોટમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રવિવારે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાસના અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ જૂથ સામસામે આવી ગયા હતા. પોસ્ટરમાં અલ્પેશ કથીરિયાની બાદબાકી હતી જ્યારે હાર્દિકના...

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ૧૩મીએ ‘સિટિઝન ફર્સ્ટ’ નામની એપ નાગરિકો માટે ખુલ્લી મૂકી હતી. આ એપથી રાજ્યના નાગરિકો પોલીસને લગતી સેવાઓ જેવી કે, ઇ-એપ્લિકેશન, ખોવાયેલી વસ્તુ વાહન કે માણસ અંગેની અરજી, સિનિયર સિટિઝન, ભાડૂત, ડ્રાઈવર, ઘરઘાટી વગેરેની નોંધણી...