Search Results

Search Gujarat Samachar

‘સાહેબ વધારાના પૈસા લઉ તો ભગવાન રાજી ના રહે...’ ગામડાગામના પહાડોમાં વસનારા પદમસિંહ ઠાકુરે કહ્યું. અમદાવાદથી ધ્વનિ, સ્તુતિ, કક્ષા, ચાહત, રુદ્રી, કવિશ અને તેમના ઘરના વડીલો નિયમિત રીતે ગુજરાતમાં અને ગુજરાત બહારના વિસ્તારોમાં પ્રવાસ કરવા છેલ્લા...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦માં ગુજરાત રાજ્યના ખેલાડીઓએ યાદગાર પર્ફોર્મન્સ સાથે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત દેશભરના ક્રિકેટ વિવેચકો...

ઈન્ડોનેશિયાનો સૌથી ગીચ વસતિવાળો મોટો ટાપુ તે જાવા. જાવા સાથે ગુજરાતનો હજારો વર્ષ જૂનો સંબંધ. કહેવત વપરાતી ‘જે કોઈ જાવા જાવે તે પાછો ના આવે, આવે તો પરિયાંના પરિયાં ખાવે એટલું તે લાવે.’ જાવામાં હીરા અને કાપડના વેપારમાં ગુજરાતીઓ જાણીતા છે. ઈન્ડોનેશિયાના...

ગ્લોબલ સ્ટીલ માર્કેટમાં રીકવરી અને ખર્ચકાપના પરિણામે સૌથી મોટી સ્ટીલ અને માઈનિંગ કંપની આર્સેલરમિત્તલને ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેચાણમાં ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તેનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ ૧૬.૧ બિલિયન ડોલર થયું...

યુવાન બ્રિટિશ મહિલાઓનું વલણ બદલાઈ રહ્યું છે. સ્ત્રીઓ પોતાના હાથ-પગ કે બગલને વાળ વગરની દેખાડવા માટે રેઝરનો ઉપયોગ કરતી આવી છે પરતું, હવે તેમાં બદલાવ જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર, ૧૬-૨૪ વયજૂથની ૨૫ ટકા યુવતીઓ પરંપરાનો ભંગ કરી બગલના વાળ જાહેરમાં...

ઠંડુ વાતાવરણ ડાયાબિટીસનું જોખમ ઘટાડે તેમ જણાવતા અભ્યાસ અનુસાર જે મહિલાઓની પ્રેગનન્સીનો સમયગાળો શિયાળાની ઋતુમાં હોય તેમને પ્રસૂતિનો(ગેસ્ટેશનલ) ડાયાબિટીસ થવાનું જોખમ ઘટે છે. શિયાળાના સમયમાં તંદુરસ્તી અને ખાસ કરીને ડાયાબિટીસમાં સુધારો જોવાં મળે...

‘ઓલિમ્પિક ૨૦૨૦’ના નિશાનને તાકવા આણંદની શૂટર લજ્જા ગોસ્વામી સજ્જ છે. તાજેતરમાં જર્મનીમાં ઇન્ટરનેશનલ કોચ લાઝલો સ્કઝક દ્વારા લજ્જાને શૂટિંગની વિશેષ ટ્રેનિંગ...

• રાજ્યમાં વાર્ષિક ૧.૨૫ લાખ નવાં કૃષિ વીજજોડાણની જાહેરાત: ગોંડલ શહેરના માર્કેટિંગ યાર્ડમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે કૃષિ મહોત્સવને ૧૯મીએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૩ સુધીના તમામ અરજદારોને ૨૦૧૭...

ચાંગામાં ૭મી મે, ૨૦૧૫માં નિર્માણ પામેલી ચારુસેટ હોસ્પિટલને બે વર્ષ પૂરા થયા અને ત્રીજા વર્ષમાં પદાર્પણ કરી રહી છે. ટૂંકા ગાળામાં એક લાખથી પણ વધારે દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને પોષાય તેવા દરે મેડિકલ...

પોરબંદર જિલ્લાનાં રાણાકંડોરણા નજીક આવેલા નેરાણા ગામમાં સર્વધર્મ અને સર્વ જ્ઞાતિના યુવક-યુવતીઓના સમૂહલગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન રવિવાર ૨૧મી મેએ સોનલધામમાં થયું હતું. આ સમૂહલગ્નના કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ સ્વયંસેવકો સ્વયભૂં રીતે જોડાયા હતા.