- 24 May 2017
ભારતીય ડ્રાઇવર પ્રદીપસિંહ ઓસ્ટ્રેલિયા હોસ્પિટાલિટીના અભ્યાસ માટે આવ્યો હતો. તે પાર્ટટાઇમ ટેક્સી ચલાવે છે. તેણે કહ્યું કે, ૨૨મીએ રાત્રે તે એક યુગલને એક રેસ્ટોરાંમાં લેવા ગયો હતો.
ભારતીય ડ્રાઇવર પ્રદીપસિંહ ઓસ્ટ્રેલિયા હોસ્પિટાલિટીના અભ્યાસ માટે આવ્યો હતો. તે પાર્ટટાઇમ ટેક્સી ચલાવે છે. તેણે કહ્યું કે, ૨૨મીએ રાત્રે તે એક યુગલને એક રેસ્ટોરાંમાં લેવા ગયો હતો.
• ઉત્તરાખંડમાં ભેખડો ધસી, ૧૧,૦૦૦ યાત્રીઓ ફસાયા: ઉત્તરાખંડમાં શુક્રવારે અચાનક થયેલા ભૂસ્ખનને કારણે બદરીનાથ મુંદિરનાં દર્શન માટે ગયેલા ચાર ધામ યાત્રાનાં ૧૧૦૦૦ જેટલાં આસ્થાળુઓ માર્ગમાં જ અટવાઈ ગયા છે.

ઈન્ડોનેશિયાનો સૌથી ગીચ વસતિવાળો મોટો ટાપુ તે જાવા. જાવા સાથે ગુજરાતનો હજારો વર્ષ જૂનો સંબંધ. કહેવત વપરાતી ‘જે કોઈ જાવા જાવે તે પાછો ના આવે, આવે તો પરિયાંના...
• ભારતીય અમેરિકન વરદા નેશનલ જિયોગ્રાફી બીની વિનરઃ પ્રણવ વરાદા નામના ૧૪ વર્ષના ભારતીય અમેરિકન વિદ્યાર્થીએ ૫૦,૦૦૦ ડોલરની પ્રતિષ્ઠિત નેશનલ જ્યોગ્રાફી બી સ્પેલિંગ સ્પર્ધા ૧૯મીએ જીતી લીધી હતી. આમ આ સ્પર્ધા જીતવામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓએ પોતાની...

અમેરિકાથી બે અલ્ટ્રા હોવિત્ઝર ૭૭૭ તોપ ૧૮મીએ ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચી હતી. ૧૯૮૦માં થયેલા બોફોર્સ કૌભાંડ બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ભારતીય સેનાને...

એક્ટર અને ભાજપના સાંસદ પરેશ રાવલે ‘પથ્થરબાજોને બદલે લેખિકા અરુંધતી રોયને સૈન્યની જીપ સાથે બાંધવી જોઈએ’ એવું તાજેતરમાં ટ્વિટ કરીને એક નવા વિવાદને જન્મ આપ્યો...

પાકિસ્તાન સુપર લીગમાં બુકીએ કરેલા સંપર્કની વિગતો પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડથી છુપાવનારા સ્પિનર મોહમ્મદ નવાઝ પર બે મહિનાનો પ્રતિબંધ મૂકાયો છે.

ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સતત બીજીવાર હસન રૌહાની રાષ્ટ્રપતિપદ પર ચૂંટાઈ આવ્યા છે. સ્ટેટ ટીવી દ્વારા આ અંગેની જાહેરાત કરાઈ હતી.

ભારતીય સેના કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા થઈ રહેલી સતત ઘૂસણખોરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ભારતીયની સેનાએ ૨૦મી અને ૨૧મી મેના રોજ જમ્મુ કશ્મીર સરહદ...

૧ જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ અનાજ સસ્તું થઇ જશે. જીએસટી કાઉન્સિલે તેની પર ટેક્સ નહીં લાદવાનો નિર્ણય કર્યો છે. હાલ કેટલાંક રાજ્ય ઘઉં, ચોખા પર વેટ લગાવે...