
જોજો હોં... કોઈ અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે અને તમને પૂછવામાં આવે કે, ‘મારો અવાજ સંભળાય છે?’ તો ઉતાવળા થઈને ‘હા’ ન પાડી દેતા. ફોન કૌભાંડી તમારી ‘હા’ની...

જોજો હોં... કોઈ અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે અને તમને પૂછવામાં આવે કે, ‘મારો અવાજ સંભળાય છે?’ તો ઉતાવળા થઈને ‘હા’ ન પાડી દેતા. ફોન કૌભાંડી તમારી ‘હા’ની...
ચૌધરી મુયીદ (ઉ.વ. ૫૩), તેની પત્ની અસ્મા ખાનમ (ઉ.વ. ૪૮) અને તેમના સાગરીત હબીબુર રહેમાને બાંગ્લાદેશી નાગરીકોને બ્રિટનમાં વસાવી પાસપોર્ટ, નેશનલ ઇન્સ્યુરંશ નંબર તેમજ બોગસ સરનામા બતાવીને આશરે £૨ મિલિયનનું મસમોટુ કૌભાંડ આચર્યું હતું.

આવતા વીકે 'મધરર્સ ડે'નું પર્વ આવી રહ્યું છે. માતૃવંદના કરતા આ પર્વ નિમિત્તે માતૃત્વ ઝંખતી એક યુવતીએ લગ્નના માંડવે કોઇ પુરુષ સાથે સપ્તફેરા ફર્યા વગર જ કુંવારે...

નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં આધુનિક ભારતનું સપનું સાકાર કરતું વિકાસલક્ષી બજેટ રજૂ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. બજેટમાં ખેડૂતો,...

નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં વર્ષ ૨૦૧૮-૧૯નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યા પછી વડા પ્રધાન મોદીએ બજેટની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે...

ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વિક્રમજનક ચોથી વખત અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. ‘ધ ગ્રેટ વોલ’ રાહુલ દ્રવિડની સેનાએ ફાઇનલ મુકાબલો ૮ વિકેટે જીત્યો હતો....

મોડેલને રોમ્પવોક કરતી કે હિરોઈન્સને ફિલ્મોમાં હાઈ હિલ સેન્ડલ પહેરેલી જોઈને સ્વાભાવિક રીતે યુવતીઓને અને મહિલાઓને પણ હાઈ હિલ સેન્ડલ્સ કે ચંપલ પહેરવાની ઇચ્છા...

અમેરિકાના ડેટ્રોઇટની આઇટી કંપનીના ૫૪ વર્ષીય ભૂતપૂર્વ સીઇઓ પરિમલ ડી. મહેતા સામે લાભ મેળવવા માટે શહેરના એક અધિકારીને લાંચ આપવાના કેસમાં આરોપનામું ઘડવામાં...
મા અંબાના ધામ અંબાજીમાં બીજી જાન્યુઆરીએ, પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે લાખો ભક્તો માના દર્શન કરવા ઊમટી પડ્યાં હતાં. આ પવિત્ર દિને દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શક્તિપીઠ ગબ્બર પરથી માતાજીની અખંડ જ્યોત નિજમંદિરમાં લાવીને તેમની મહાઆરતી...

લંડનઃ બ્રિટિશ સરકારે યુરોપિયન દેશો સિવાયના દેશોમાંથી બ્રિટનમાં છ મહિનાથી વધુ સમય માટે રહેવા આવતા વિદેશીઓ અને વિદ્યાર્થીઓ માટે વિઝાનો 'હેલ્થ સરચાર્જ' બમણો...