• ગાયત્રી પરિવાર દ્વારા તા.૨૧.૪.૨૦૧૯ સવારે ૧૦.૩૦ વાગે ચૈત્ર નવરાત્રિ અને રામનવમી નિમિત્તે પાંચ કૂંડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર,૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• ગાયત્રી પરિવાર દ્વારા તા.૨૧.૪.૨૦૧૯ સવારે ૧૦.૩૦ વાગે ચૈત્ર નવરાત્રિ અને રામનવમી નિમિત્તે પાંચ કૂંડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર,૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
બીજી પત્ની વિશેના ઝઘડામાં ૪૫ વર્ષીય મિનીકેબ ડ્રાઈવર આબ્દી કૂલને તેની ૪૩ વર્ષીય પત્ની કાલ્તન સાલેહ પર વ્હાઈટ સ્પિરિટ રેડીને તેને સળગાવી દેવાના આરોપમાંથી મુક્ત કરી દેવાયો હતો.
૨૦૧૭ના માન્ચેસ્ટર હુમલા બાદ સાઉથ લંડનમાં પોતાના ઘર પાસે આવેલી મસ્જિદમાં બોંબ મૂકવાનું કાવતરું ઘડનાર ડ્રગ્સના બંધાણી ૪૧ વર્ષીય સ્ટીવન બિશપને કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે ચાર વર્ષની જેલ કરી હતી.

BAPS ચેરિટીઝ દ્વારા ૭ એપ્રિલને રવિવારે હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલી નેશનલ કોમ્યુનિટી ઈન્ડોર વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ – ભક્તિ કપ -માં સમગ્ર યુકેમાંથી...

ભગવાન સ્વામીનારાયણે ૧૨૫ વર્ષ અગાઉ કચ્છમાં આવેલા નારણપર ગામની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે તેમના કેટલાંક ભક્તોને મૂર્તિ ભેટ તરીકે આપી હતી. મંદિરની આ...

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગાંધીનગર ખાતે બિરાજમાન છે. અગાઉ સારંગપુરમાં રોકાણ દરમિયાન ૯ એપ્રિલે પૂ. મહંત સ્વામીએ યુકેમાં કોવેન્ટ્રી, જૂનાગઢ વિસ્તારના...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન (નીસડન ટેમ્પલ) ખાતે ૧૩ અને ૧૪ એપ્રિલે ભગવાન સ્વામીનારાયણ અને ભગવાન રામના જન્મોત્સવની ધાર્મિક શ્રદ્ધા સાથે ભક્તિભાવપૂર્વક...
હૈયા વરાળને શાબ્દિકતા આપવી છે. મારા મનમાં ઘણાં સમયથી ખટકતી વાત તમને કહેવી છે.

સદગુરુ પૂ. ડોક્ટર સ્વામી અને સંત મંડળ આગામી ૯.૫.૨૦૧૯ના રોજ લંડન પધારશે. તેમની ઉપસ્થિતિમાં BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન...

પ્રતિભાશોધ સ્પર્ધા ‘સ્પેલથોર્ન્સ ગોટ ટેલેન્ટ’માં BAPSની અક્ષર આર્ટ્સ એકેડમીના દસ વર્ષીય વિદ્યાર્થી પરમ પટેલને તબલા વાદનમાં શ્રેષ્ઠ દેખાવ બદલ પ્રથમ ઈનામ...