લંડનઃ યુકેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થવાના કારણે ૨૦૧૪માં બ્રિટિશ પ્રવાસીઓ માટે વિદેશની સહેલ વધુ સસ્તી થઈ હતી. વર્ષ ૨૦૧૩ના ડિસેમ્બરથી વર્ષે ૭૪ કરન્સીમાંથી ૪૨ કરન્સી સામે પાઉન્ડની કિંમત ઊંચી રહી હતી.
લંડનઃ યુકેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થવાના કારણે ૨૦૧૪માં બ્રિટિશ પ્રવાસીઓ માટે વિદેશની સહેલ વધુ સસ્તી થઈ હતી. વર્ષ ૨૦૧૩ના ડિસેમ્બરથી વર્ષે ૭૪ કરન્સીમાંથી ૪૨ કરન્સી સામે પાઉન્ડની કિંમત ઊંચી રહી હતી.
લંડનઃ વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ બન્યા પછી દેશ બહાર મોકલી દેવાની હોમ સેક્રેટરી થેરેસા મેની યોજનાનો યુકેના અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર સર જેમ્સ ડાયસને જોરદાર વિરોધ કર્યો છે.
લેસ્ટરઃ ચોરોએ રવિવાર, ૨૧ ડિસેમ્બરે એશિયન પરિવારના ઘરમાંથી આશરે £૨૦,૦૦૦ની કિંમતની સોનાની જ્વેલરીની ચોરી કરી હતી.
લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટ બિલ્ડિંગ પણ ચોરીથી મુક્ત રહ્યું નથી. છેક ૨૦૧૦થી અત્યાર સુધી £૯૦,૦૦૦ના મૂલ્યની ચીજવસ્તુની ચોરીઓ થઈ છે. પાર્લામેન્ટમાં ૩૬૫ દિવસ...
લંડનઃ શ્વસનતંત્રની બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ થતાં અડધા જેટલા કેસ ફ્લુના એવા સ્ટ્રેઈનથી થાય છે, જેના પર વર્તમાન વેક્સીનની અસર થતી નથી. વર્ષે ૧૦ લાખ જેટલા લોકો પોતાના જીપીને મળી શકતા ન હોવાથી હોસ્પિટલોના એક્સિડન્ટ્સ અને ઈમર્જન્સી વિભાગોમાં...
‘વાયબ્રન્ટ’ શબ્દનો સ્પંદિત અર્થ આ સપ્તાહે શબ્દકોષનાં પાનાં પરથી ગુજરાતમાં સજીધજીને ઉતરી આવ્યો! ‘સ્પંદિત ગુજરાત’નો મુખ્ય મેળાવડો ભલે ગાંધીનગરમાં હોય પણ તેનો વિસ્તાર ગાંધીનગરથી અમદાવાદ અને વડોદરા સુધી થયો. કાંકરિયા અને મહાત્મા મંદિર, કોચરબ અને...
લંડનઃ પેન્શન્સ મિનિસ્ટર સ્ટીવ વેબ પાંચ મિલિયન વર્તમાન પેન્શનરોને પણ તેમની એન્યુઈટીઝને વેચી રોકડમાં ફેરવવાની તક આપવા ઈચ્છે છે. એન્યુઈટી નિયમોમાં મહત્ત્વના ફેરફારમાં દર વર્ષે નિશ્ચિત આવકના બદલે બેન્ક એકાઉન્ટમાં એકસાથે ઉચ્ચક રકમ મેળવી શકે તેવી...
દરિદ્રનારાયણને કેન્દ્રમાં રાખી વિકાસવાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરતાં નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વની સમસ્યાઓને કેન્દ્રમાં રાખી સૌના સહકાર થકી સૌનો આર્થિક વિકાસ કેવી રીતે થઈ શકે તેનું ચિંતન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિશ્વના અર્થતંત્રની...
ગાંધીનગરઃ ગુજરાતને આગામી વર્ષોમાં સ્માર્ટ સ્ટેટ બનાવવાનો નિર્ધાર કર્યો હોવાની જાહેરાત ગત સપ્તાહે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કરી હતી. શ્રમિકોના કલ્યાણ માટે સ્માર્ટ સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે. બાંધકામના ક્ષેત્રના મજૂરો, સુથાર, માળી અને દરજીના...
અમદાવાદઃ યુકેના ટ્રેઝરી મિનિસ્ટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રીતિ પટેલ ગત સપ્તાહે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતની મુલાકાતે હતા.