અમદાવાદઃ કોર્ટના હુકમ બાદ કરોડો રૂપિયાની ઉચાપતના આરોપસર સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના પતિ જાવેદ આનંદ ગત સપ્તાહે બીજીવાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા.
અમદાવાદઃ કોર્ટના હુકમ બાદ કરોડો રૂપિયાની ઉચાપતના આરોપસર સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના પતિ જાવેદ આનંદ ગત સપ્તાહે બીજીવાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા.
બાંકે શેઠ લોકો ઉપર પોતાની અમીરીની ડંફાસો બહુ મારતો હતો. બાંકેઃ તમને ખબર છે, જો હું સવારે મારી ગાડી લઈને નીકળું તો સાંજ સુધી હું મારી માલિકીની અડધી જ જમીન જોઈ શકું છું.રાધેઃ હા ખરેખર એવું થાય છે. પહેલા અમારી જોડે પણ આવી જ ખટારા ગાડી હતી.
માહિતિસભર અને વિપુલ વાંચન સામગ્રી ધરાવતા વિશેષાંકો આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર ગત તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવ્યું હતું.
વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.
એ તો સનાતન સત્ય છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય, વેપાર, વાણીજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભાષા છે. આપણી યુવાન પેઢી, ચાહે તે ભારતમાં હોય કે પરદેશમાં, જો પરિપૂર્ણ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું અતિ આવશ્યક છે. ફક્ત માતૃભાષા શીખવાથી...
ન્યૂયોર્કઃ બે વર્ષના એક બાળકે ભૂલથી તેની માતાને જ ગોળી મારી દીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના અમેરિકાના ઈદાહો પ્રાંતમાં આવેલા વૉલ માર્ટમાં શોપિંગ દરમિયાન બની હતી.
લંડનઃ ફ્રાન્સના પાટનગર પેરિસમાં આતંકવાદીઓના ખૂની ખેલના પગલે બ્રિટિશ ગુપ્તચર સંસ્થા MI5 ના ડિરેક્ટર જનરલ એન્ડ્ર્યુ પાર્કરે ચેતવણી આપી છે કે આવો હુમલો બ્રિટનમાં પણ ગમે ત્યારે થઈ શકે છે. ત્રાસવાદી સંગઠન અલ-કાયદા બ્રિટનમાં સામૂહિક હત્યાકાંડના હુમલાઓની...
લંડનઃ યુકેમાં રહેતા નેપાળી લોકોએ નેપાળમાં હિન્દુ રાષ્ટ્રની પુનઃ સ્થાપના કરવા ઓનલાઈન પીટિશન અભિયાન આરંભ્યું છે. નેપાળ સરકાર અને બંધારણસભાના સભ્યોને સંબોધિત આ વૈશ્વિક પીટિશન અભિયાનમાં નવા બંધારણમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા અનુરોધ કરાયો...
દાયકાઓ પછી બ્રિટનમાં ઘરમાલિકીનું પ્રમાણ ફ્રાન્સની સરખામણીએ નીચું ગયું છે. મોર્ગેજના ધોરણો વધુ કડક બન્યાં પછી લોકો માટે ઘરખરીદી કરવા ઋણ લેવાનું મુશ્કેલ બન્યું છે અને લોકો ઘર ભાડે લેવાં તરફ વળ્યાં છે.
લંડન,નવી દિલ્હીઃ ભારતની સુપ્રીમ કોર્ટે બિનનિવાસી ભારતીયો (NRI)ને ઈ-વોટિંગનો અધિકાર આપી આઠ સપ્તાહમાં પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ગોઠવવા ભારત સરકારને આદેશ આપ્યો...