Search Results

Search Gujarat Samachar

ગાંધીનગરઃ એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં બે વૈશ્વિક મેળાવડાઓની યજમાનગતિ કરીને ગુજરાત પ્રવાસી ભારતીયોના દિલોથી માંડીને વૈશ્વિક મૂડીરોકાણકારોની નજરમાં છવાઇ ગયું છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં વતનની મુલાકાતે આવેલા ભારતીયોએ સંબંધોની હૂંફ માણી હતી તો...

ગુજરાત સાથેના જાપાનના સંબંધો માત્ર આર્થિક સહકાર કે વ્યાપારી સોદાઓ પુરતા મર્યાદિત નહીં રહે. ભારત ખાતેના જાપાનના કોન્સ્યૂલેટ જનરલ યોશિઆકિ ઇતો માને છે કે સંબંધ માત્ર વેપાર પૂરતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે પણ હોય છે. વાઇબ્રન્ટ ગુજરાત...

સુરતઃ ગાંધીનગરમાં ગત સપ્તાહે યોજાયેલા ૧૩મા પ્રવાસ ભારતીય દિવસની ઉજવણીમાં દક્ષિણ આફ્રિકાવાસી યુસુફ પહાડનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના કામરેજ...

કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના કુબેરભંડારી ધામ કરનાળી ગામને દત્તક લીધું છે. આ ગામને દત્તક લીધા બાદ તેમણે ૧૧ જાન્યુઆરીએ પ્રથમ વખત કરનાળીની મુલાકાત લઇને રૂ. ૨૦ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત...

મોઢેરામાં હમણાં સૂર્યોત્સવ યોજાઈ ગયો. આ મંદિર ઘણી રીતે અ-નોખું છે. સૂર્યની ઉપાસના સાથે બંધાયેલાં દેવાલયની વિશેષતા પ્રભાતથી સાંજ સુધી ત્યાં દરેક સ્થાને દેખાતાં સૂર્યકિરણો તો છે જ, ભારતમાં આ પ્રાકૃતિક દેવની ઉપાસના કેવી રીતે વિસ્તરી તેની યે કહાણી...

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમની ફિલ્મ ‘મેસેન્જર ઓફ ગોડ’ (એમએસજી)ને મંજૂરીના મુદ્દે ફિલ્મ સેન્સર બોર્ડે સરકાર વિરુદ્ધ બંડ પોકાર્યું છે. 

અમદાવાદઃ ‘જ્વેલ્સ ઓફ ગુજરાત-લીડિંગ ગ્લોબલ ગુજરાતી પર્સનાલીટીઝ’ કોફી ટેબલ બુકનું તાજેતરમાં ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અહીં વાયએમસીએ...

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ્સ ગુજરાતી (એનઆરજી) ફાઉન્ડેશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નોન-રેસિડેન્ટ ગુજરાતી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે...