Search Results

Search Gujarat Samachar

અમેરિકામાં રહેતા પતિ પાસેથી ભરણપોષણ પેટે મહિને રૂ. દોઢ લાખ મેળવવામાં ૨૩ વર્ષ સુધી સફળતા ન મળતાં પતિને ભારત પરત લાવવા અને કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ તેને સજા કરવાની માગ સાથે અમદાવાદની મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. હાઈ કોર્ટે આ મુદ્દે...

અરેબિયન બાંધકામ શૈલી ધરાવતા દુબઈમાં બંધાઈ રહેલા ભવ્ય હિન્દુ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ઓક્ટોબર, ૨૦૨૨માં દિવાળીની આસપાસ ખુલશે. જોકે ભારતીય મંદિર સ્થાપત્ય શાસ્ત્ર અને હિંદુ વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિર તૈયાર થશે. દુબઈના જેબેલ અલી વિસ્તારમાં ગુરુનાનક...

 દુબઈના અગ્રણી બિઝનેસમેન અને બી.એ.પી.એસ હિન્દુ મંદિર અબુધાબીના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા ૭૬ વર્ષીય રોહિતભાઈ પરસોત્તમભાઈ પટેલનું ૨૧મી જાન્યુઆરીએ નિધન થયું હતું. બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ...

જામખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના પૂર્વ ચેરમેન મેઘજીભાઈ કણઝારિયાનું ૧૮મી જાન્યુઆરીએ અવસાન થયું હતું. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને કોરોનાની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. મેઘજીભાઈ...

કમળ જેવું દેખાતું ગુલાબી રંગનું ડ્રેગન ફ્રૂટ હવે કમલમ્ નામથી ઓળખાશે. કેમકે, રાજ્ય સરકારે જ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચને ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ્ રાખવા દરખાસ્ત કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આ વાતને સમર્થન આપીને જાહેરાત કરી હતી કે, આ ફળને...

• હેન્ડ્સવર્થ ગેંગ હુમલામાં ૧૫ વર્ષીય ટીનેજરનું મૃત્યુઃ૨૨ જાન્યુઆરીએ હેન્ડ્સવર્થમાં ગેંગ દ્વારા કરાયેલા નિર્દયી હુમલામાં મૃત્યુ પામેલા ૧૫ વર્ષીય ટીનેજરનું નામ કેઓન લિંકન હોવાનું સત્તાવાર જણાવાયું હતું. પોલીસે જેની પાસે હુમલાખોરો વિશે કોઈ માહિતી...

                             • નાઓમી કેમ્પબેલને કેન્યાના ટુરિઝમ એમ્બેસેડર બનાવાતા કેન્યનોમાં રોષઃ કેન્યન ટુરિઝમ બોર્ડ પર એમ્બેસેડર તરીકે કેન્યનને બદલે બ્રિટિશ મોડેલ નાઓમી કેમ્પબેલની નિમણૂક કરાતા કેન્યનોમાં ટુરિઝમ મિનિસ્ટ્રી સામે રોષ ફેલાયો હોવાનું...

યુરોપિયન યુનિયન અને અમેરિકાએ યુગાન્ડામાં ૩૮ વર્ષીય વિપક્ષી નેતા બોબી વાઈન હાલ નજરકેદ હેઠળ છે ત્યારે ચૂંટણી હિંસા અંગે તપાસ માટે અનુરોધ કર્યો હતો. ઇન્ટરનેટ બ્લેક આઉટ અને ગેરરીતિના આક્ષેપો વચ્ચે લાંબા સમયથી યુગાન્ડાના પ્રમુખ રહેલા યોવેરી મુસેવેનીને...

ઈંગ્લેન્ડમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે યુનિવર્સિટી ટ્યૂશન ફીની મહત્તમ મર્યાદા ૯,૨૫૦ પાઉન્ડ સ્થગિત કરાઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન (DfE) દ્વારા જણાવાયું કે ફીમાં ઘટાડા અંગે લાંબા ગાળાનો નિર્ણય આગામી કોમ્પ્રિહેન્સીવ સ્પેન્ડિંગ રિવ્યૂ સુધી મુલતવી...

અફોર્ડેબલ હાઉસીસ બનાવવા માટે હવે કેન્યાને યુનાઇટેડ કિંગડમ તરફથી લગભગ આઠ બિલિયન શિલિંગ (આશરે ૫૩ મિલિયન પાઉન્ડ) મળશે. હાલ નાઈરોબીમાં રહેલા યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે આ ફંડિંગ પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાના કેન્યનોને ૧૦૦,૦૦૦...