Search Results

Search Gujarat Samachar

એનસીબીએ સરહદ પારથી ચાલતા ડ્રગ્સની દાણચોરીના કૌભાંડની તપાસના ભાગરૂપે ચેન્નઈમાંથી ૨૨મી જાન્યુઆરીએ રૂ. ૧૦૦૦ કરોડના મૂલ્યની ૧૦૦ કિલો હેરોઈન સાથે શ્રીલંકાના બે નાગરિકો નવાસ અને મોહમ્મદ અફનાસની ધરપકડ કરી હતી. બંને શ્રીલંકન તેમની ઓળખ છુપાવીને તામિલનાડુના...

જયપુરમાં જ્વેલરીની કંપની અને બે રિઅલ એસ્ટેટ ડેવલોપર્સના પરિસરમાં દરોડા પાડીને આવકવેરા વિભાગે રૂ. ૧૪૦૦ કરોડના કાળા નાણાના વ્યવહારો પકડી પાડયા હતા. સીબીડીટીના જણાવ્યા અનુસાર, ૨૧ જાન્યુઆરીએ આ કંપનીઓના કુલ ૩૧ પરિસરોમાં દરોડા પાડ્યા હતાં. આ ડેવલોપરના...

• ૯\૧૧ મેમોરિયલને ઉડાવવાનો કારસો • ડી સોસો ફરી પોર્ટુગલના રાષ્ટ્રપતિ• ચીનના લડાયક વિમાનો તાઇવાન નજીક પહોંચ્યા• નેપાળમાં ઓલીને તેમના જ પક્ષમાંથી હાંકી કઢાયા• હાવરામાં ભાજપ - તૃણમૂલના કાર્યકરો વચ્ચે અથડામણ• આસામના ૧,૦૬,૦૦૦ પરિવારને જમીનનો અધિકાર•...

એનજીઓ ઓક્સફેમના ‘ધ ઇનઇક્વાલિટી વાઇરસ’ નામે બહાર પડેલા અહેવાલમાં જણાવ્યા મુજબ, કોરોના સંકટને કારણે વિશ્વભરમાં આવકની અસમાનતા ખૂબ જ વધી છે. ભારતમાં કોરોના મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં ૧૨.૨ કરોડથી વધુ ભારતીયોએ નોકરી ગુમાવી છે. અહેવાલમાં એવું પણ...

સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૨મીથી ધ ટ્રિટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ (ટીપીએનડબલ્યુ) અમલી બનાવી હતી. જોકે જે નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે તેઓ સંધિ માટે સહમત થયા નહોતા. અત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, પાકિસ્તાન, ઈઝરાયેલ, ઉત્તર...

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવેલનીની ધરપકડના વિરોધમાં રશિયામાં ૧૦૯ શહેરોમાં કડકડતી ઠંડીમાં પણ દેખાવો થઈ રહ્યા છે. ‘રશિયા આઝાદ થશે,’ ‘પુતિન ચોર છે.’ જેવા પોસ્ટર લઇને માર્ગો પર ઊતરેલા લોકોની માગ છે કે નવેલનીને મુક્ત...

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજે એક મરાઠી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં રવિવારે જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુખ્ય રામ મંદિર ત્રણથી સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે અને તેના બાંધકામ પાછળ રૂ. ૩૦૦થી ૪૦૦ કરોડ...

પાકિસ્તાનમાં મંદિરો પર હુમલા અને આગચંપીની ઘટનાઓ વધતાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરકારને મંદિરોની સુરક્ષા વધારવા આદેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબિ ખરડાતાં પાકિસ્તાન સરકારે મંદિરોની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. હાલ ખૈબર પ્રાંતના...

ઈરાકના પાટનગર બગદાદના મધ્યમાં આવેલી તાયારાન સ્ક્વેરમાં સેકંડ હેન્ડ કપડાની વિશાળ ઓપન એર ભરચક માર્કેટમાં ૨૧મીએ એક સાથે બે આત્મઘાતી બોમ્બર્સે વિસ્ફોટ કરતાં ૩૨ લોકોનાં મોત થયાં હતાં અને ૭૩ લોકો ઘાયલ થયાંના અહેવાલ ઈરાકના સત્તાવાર સમાચાર માધ્યમોએ...

રૂ. ૩૦૦ કરોડની ક્રૂડ ઓઇલ ચોરીમાં વોન્ટેડ સંદીપ ગુપ્તા ઝડપાયોરૂ.૧૦૦ કરોડનો બેન્ક ફ્રોડ કરનાર નરેન્દ્ર પટેલની ધરપકડIIM હોસ્ટેલમાં મૂળ બિહારની યુવતીની આત્મહત્યાધોળકામાં મામલતદાર રૂ. ૨૫ લાખની લાંચ લેતા ઝડપાયા