Search Results

Search Gujarat Samachar

ઈ સાથી વિનાના બાળક તરીકે યુકેમાં શરણ મેળવવા આવેલ સુદાનનો ટીનેજર કાઉન્સિલ સામેનો કાનૂની જંગ જીતી ગયો હતો. તે યુકેમાં આવ્યો ત્યારે તેની ઉંમર ૧૫ વર્ષ હતી પરંતુ, કાઉન્સિલે તેની ઉંમર ૨૦ વર્ષ હોવાનું ગેરકાયદે તારણ કાઢ્યું હતું. ડિસેમ્બરમાં બે દિવસના...

બ્રિટનની સ્પેશિયલ એર સર્વિસ (એસએએસ)ના જાંબાઝ સ્નાઇપરે પોતાની નિશાનેબાજીથી આતંકીઓ વચ્ચે કોહરામ મચાવી દીધો હતો. આ જવાને સીરિયામાં લગભગ ૯૦૦ મીટર દુરથી એકદમ સચોટ નિશાન લગાવીને એક ગોળી છોડી હતી. માત્ર આ એક ગોળીથી આઇએસના પાંચ આતંકી માર્યા ગયા હતા....

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના પીડિતોના મૃતદેહના અંતિમસંસ્કાર માટે હિન્દુ પૂજારીઓ મોટી રકમ વસુલી રહ્યા હોવાની ફરિયાદ હિંદુ સંગઠનો દ્વારા જ કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મ એસોસિએશન ઓફ સાઉથ આફ્રિકા મેનેજરના સભ્ય પ્રદીપ રામલાલે જણાવ્યું કે પૂજારીઓ કોરોના...

બેરોજગારીના સત્તાવાર આંકડામાં ૩૦૦,૦૦૦ લોકોના નામ ન હોવાથી બ્રિટનમાં મોટા પાયે જોબની કટોકટીની અવગણના થઈ રહી હોવાનું ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે તેનો અર્થ એ થાય કે મહામારીની આર્થિક અસરને ધ્યાને લઈને...

• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, લંડન તરફથી દર મહિને ઝૂમ પર ‘તમારી તંદુરસ્તી અને સુખાકારી’ (Your Health & Wellbeing) વિષય પર વાર્તાલાપ યોજાય છે જેમાં ‘કોવીડ પેન્ડેમીકમાં આંખનું આરોગ્ય’ વિષે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના સાંજે ૮ વાગ્યાથી (Zoom ID: 9676 908...

ભારત, સાઉથ આફ્રિકા અને અન્ય આઠ સભ્ય રાષ્ટ્રો દ્વારા વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને સભ્ય દેશોને  સંસ્થાના TRIPS તરીકે જાણીતા ‘Agreement on Trade-Related Aspects of Intellectual Property Rights’ હેઠળની કેટલીક પેટન્ટ્સ અને અન્ય બૌદ્ધિક સંપદા (Intellectual...

ઈંગ્લેન્ડની સ્થાનિક કાઉન્સિલ્સને લોકડાઉન નિયમો હેઠળ ૧૭ જુલાઈ સુધી પબ્સ અને રેસ્ટોરાં બંધ રાખવાની સત્તા લંબાવવામાં આવી છે. આ સત્તા ગત વર્ષે આપવામાં આવી હતી જે આગામી સપ્તાહે પૂર્ણ થવાની હતી. બેકબેન્ચ ટોરી ગ્રૂપના ૭૦ સાંસદો દ્વારા કોવિડ નિયંત્રણો...

જર્મનીએ ચાન્સેલર એન્જેલા મર્કેલના સમર્થન સાથે બ્રિટિશરો માટે યુરોપિયન યુનિયનની સરહદો બંધ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. ટાઈમ્સના અહેવાલ મુજબ ઈયુ દેશોની સરકારો...

સેલ્ફ એમ્પ્લોઈડ વર્કર્સના ૨૫ ટકા વર્કર્સ તેમના જાન્યુઆરી ૨૦૨૧ના ટેક્સ પેમેન્ટ્સની મોડી ચૂકવણી કરવાની ફિરાકમાં છે. ટાઈમ ટુ પે ( Time To Pay) સ્કીમ હેઠળ...

યુકેના કેન્ટમાં ડિસેમ્બરમાં જોવા મળેલો કોરોના વાઇરસ કોવિડ-૧૯નો નવો વેરીઅન્ટ વધારે જીવલેણ નીવડી શકે છે તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું. આ નવા...