Search Results

Search Gujarat Samachar

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા ભવ્ય રહી છે તે વાતમાં કોઇ શંકા નથી. મોદીની અમેરિકા મુલાકાતની ફલશ્રુતિ સ્વરૂપે ભારતે જેટ એન્જિન ટેકનોલોજીથી માંડીને અંતરિક્ષ વિજ્ઞાનમાં સહયોગ, ભારતમાં અમેરિકી કંપનીઓ દ્વારા મસમોટા મૂડીરોકાણો સહિતના...

માછલી જેમ પાણી વગર જીવી શક્તી નથી તેવી જ રીતે સત્તા વિના નેતાઓનું જીવન દોહ્યલું બની જાય છે. રાજકીય જીવનમાં રહેલી કોઇપણ વ્યક્તિનો અંતિમ લક્ષ્યાંક સત્તા જ હોય છે. ભારતમાં છેલ્લા 9 વર્ષથી નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તાના સિંહાસન પર આરૂઢ છે. વડાપ્રધાન...

યુકેમાં ડોક્ટર્સ અન નર્સીસની ભારે અછત વર્તાતી રહે છે અને મુખ્યત્વે ભારત અને નાઈજિરિયા સહિતના આફ્રિકન દેશો તેની અછતને ઘટાડે છે. ઈન્ટરનેશનલ કોલેજ ઓફ સર્જ્ન્સના...

બ્રિટનની હેલ્થકેર સિસ્ટમ ખાડે ગઇ હોવાનો વધુ એક પુરાવો એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં મળ્યો છે. જાણીતી થિન્ક ટેન્ક કિંગ્સ ફંડ દ્વારા 19 મોટા દેશોની હેલ્થ કેર...

યુકેમાં ઘણા દક્ષિણ એશિયન પરિવારો વારસાઇ ટેક્સના પડકારોનો સામનો કરી રહ્યાં છે. આ પરિવારોમાં જ્યારે ધનવાન પિતાનું નિધન થાય છે ત્યારે તેમને સમજ નથી પડતી કે...

કોમ્પ્યુટર, મોબાઇલ સહિતનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે અનિવાર્ય સેમિકંડક્ટર ચિપ ભારતમાં જ બનતી થાય એ માટે સરકારે કમર કસી છે. કેન્દ્રીય કોમ્યુનિકેશન અને આઇટી...

વ્યસન જીવન માટે કેટલું હાનિકારક છે તેની વાત એક વ્યસનીની જુબાનીએ જ સાંભળીએ. 16 વર્ષની વયથી વેપિંગના વ્યસનમાં સપડાયેલી 19 વર્ષીય બેલી મૂર કહે છે કે ઇ-સિગારેટે...

રાજકોટમાં બાકરોલના આત્મીય વિદ્યાધામમાં રહેતા અને હરિપ્રસાદના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહેલા પવિત્ર હર્ષદરાય જાનીએ ૯ જૂને તાલુકા પોલીસ મથકમાં (ત્યાગ વલ્લભ...

 લાઠી તાલુકાના જરખિયા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ચોવટિયા 30 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી તો કરી જ રહ્યા છે, તેની સાથેસાથે ગાયના છાણમાંથી 20 જેટલી...

ડાયમંડ સિટી સુરત ફરી એક વખત ચર્ચામાં છે. સુરતની લેબમાં તૈયાર થતા ડાયમંડની વિશ્વભરમાં ખૂબ જ માગ જોવા મળી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાની...