
આ ઉનાળામાં દાદા-દાદીએ સરેરાશ 16 દિવસ સુધી પોતાના પૌત્ર-પૌત્રીની કાળજી લઇને પરિવારોના હજારો પાઉન્ડની બચત કરાવી દીધી છે. એક સરવે અનુસાર દાદા-દાદીની મદદ વિના...

આ ઉનાળામાં દાદા-દાદીએ સરેરાશ 16 દિવસ સુધી પોતાના પૌત્ર-પૌત્રીની કાળજી લઇને પરિવારોના હજારો પાઉન્ડની બચત કરાવી દીધી છે. એક સરવે અનુસાર દાદા-દાદીની મદદ વિના...

તામિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને શનિવારે આપેલા ‘સનાતન ધર્મને મિટાવવા’ના નિવેદન પર દેશભરથી ઉગ્ર પ્રતિક્રિયા મળી છે. તામિલનાડુના મંત્રી ઉદયનિધિએ...
ભારત સાથેના મુક્ત વેપાર કરાર અંતર્ગત વડાપ્રધાન રિશી સુનાક હજારો ભારતીયોને સ્ટુડન્ટ વિઝાની જોગવાઇ કરે તેવી શંકા સામે ટોરી સાંસદોમાં વિરોધની લાગણી પ્રવર્તી રહી છે. આગામી સપ્તાહોમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર સમજૂતિ સધાય તેવી સંભાવના છે...
સુનાક સરકારના સંરક્ષણ મંત્રી બેન વોલેસે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. વડાપ્રધાન સુનાકને પાઠવેલા પત્રમાં વોલેસે સરકારને સમર્થન જારી રાખવાની ઓફર આપતાં ચેતવણી આપી હતી કે બ્રિટિશ વડાપ્રધાન સંરક્ષણને વિવેકાધીન ખર્ચ ગણતા નથી.
ઇંગ્લેન્ડની શાળાઓમાં વંશીય સમુદાયના વિદ્યાર્થીઓને તેમના જ વંશીય સમુદાયના શિક્ષક મળવા અશક્ય છે કારણ કે ટીચર્સ ટ્રેનિંગ અભ્યાસક્રમોમાં વંશીય સમુદાયના અરજકર્તાઓની અરજી ભાગ્યે જ સ્વીકારવામાં આવે છે.
17 સપ્ટેમ્બરથી બંધ થઇ રહેલી ઐતિહાસિક રેસ્ટોરન્ટ ઇન્ડિયા ક્લબનું મેનેજમેન્ટ તેને નવા સ્થળે શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇન્ડિયા ક્લબના માલિક યાદગાર માર્કર અને તેમની દીકરી ફિરોઝા નવા સ્થળે આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માગે છે.
મેથ્સના વિષયને વધુ વ્યવહારૂ બનાવવાના પ્રયાસરૂપે જીસીએસઇના અભ્યાસક્રમમાં સુધારા કરાશે. 18 વર્ષ સુધીની વયના વર્ગોમાં મેથ્સને ફરજિયાત કરવાની વડાપ્રધાન રિશી સુનાકની યોજનાના ભાગરૂપે જીસીએસઇમાં ટેક્સ રિટર્ન કેવી રીતે ભરવા તે અંગેનું શિક્ષણ સામેલ કરવાની...

સરથાણાના શ્યામધામ મંદિર નજીક સૌરાષ્ટ્રનાં જુદાં-જુદાં શહેરમાંથી હીરાનાં પાર્સલ લઈને આવેલા મહિધરપુરાની ગુજરાત આંગડિયા પેઢી અને આર. જગદીશ આંગડિયા પેઢીના...

વડાપ્રધાન રિશી સુનાકના કોમ્યુનિકેશન ચીફ એમ્બર દ બોટને રાજીનામુ આપતાં સુનાકને મોટો ફટકો પડ્યો છે.

ઇસરોના વૈજ્ઞાનિક વલારમથીનું શનિવારે સાંજે ચેન્નઈ ખાતે હાર્ટએટેકથી અવસાન થયું છે. તેઓ ઇસરોમાં રોકેટ કાઉન્ટડાઉન લોન્ચ દરમિયાન પોતાના અવાજ માટે જાણીતાં હતાં.