Search Results

Search Gujarat Samachar

સુવાઃ ફિજીમાં ભારતીય મૂળના બે સરકારી અધિકારીઓને પદના દુરુપયોગ અને ખોટી માહિતી આપવાના કેસમાં સોમવારે જેલની સજા થઇ છે.

દ્વારકાઃ પશ્ચિમ ભારતના મહત્ત્વના તીર્થક્ષેત્ર એવા દ્વારકામાં દ્વારકાધિશને સોના-ચાંદીના મુગટ, હાર, થાળ, આભૂષણોની ભેટ ભક્તો ચઢાવતા હોય છે.

અમદાવાદઃ ભૂજથી દિલ્હી અને અમદાવાદથી અબુધાબીની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જેટ એરવેઝ ૧૪ નવેમ્બરથી અમદાવાદથી અબુધાબી તેમ જ ૨૬ ઓક્ટોબરથી ભૂજથી દિલ્હી માટે ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે.

અમેરિકી કોંગ્રેસ ખાતે સાંસદોએ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી કરી છે. તમામ સભ્યોએ પોતાની પક્ષની મર્યાદાઓ નેવે મૂકીને ભારત-અમેરિકાના સંબંધો મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે. સાંસદોએ અમેરિકાનું સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ સારું બનાવવામાં ભારતીય અમેરિકનોની...

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ૪૬ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા...

એક જમાનાની હિન્દી ફિલ્મોની ગ્લેમરસ, બોલ્ડ અને બિન્ધાસ્ત અભિનેત્રી ઝીન્નત અમાન ફરીથી ચર્ચામાં છે. ૧૯ નવેમ્બરે તેણે પોતાનો ૬૩મો જન્મદિન ઉજવ્યો હતો.

મહારાષ્ટ્રના કોલ્હાપુર રેલવે સ્ટેશનેથી મુસાફરની રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરીને ભારત ભ્રમણ કરવા નીકળેલો ભિક્ષુક અમદાવાદ આવ્યો ત્યારે પોલીસે તેને રૂ. ૫૨.૪૭ લાખની રોકડ ઝડપી લીધો હતો. કોલ્હાપુર રેલવે સ્ટેશન પરથી આ લાખો રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ...

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના અભિનેતા દેવ પટેલ અને હોલિવૂડની જાણીતી અભિનેત્રી નિકોલ કિડમેન ‘લાયન’ ફિલ્મમાં સાથે કામ કરશે.