નવી દિલ્હીઃ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દેશભરમાંથી અંદાજે ૩૦૦ ડોક્ટરોને એક ફાર્મા કંપની પાસેથી કથિત લાભ લેવા બદલ સમન્સ પાઠવ્યું છે. કાઉન્સિલને મળેલા એક અજાણ્યા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમદાવાદસ્થિત એક દવા કંપનીએ ડોક્ટરો તેની મોંઘી...
નવી દિલ્હીઃ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દેશભરમાંથી અંદાજે ૩૦૦ ડોક્ટરોને એક ફાર્મા કંપની પાસેથી કથિત લાભ લેવા બદલ સમન્સ પાઠવ્યું છે. કાઉન્સિલને મળેલા એક અજાણ્યા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમદાવાદસ્થિત એક દવા કંપનીએ ડોક્ટરો તેની મોંઘી...
રાજ્ય સરકારે ગુજરાતમાં ‘સ્વચ્છતા અભિયાન’ને વેગ આપવા માટે પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા, કનકેશ્વરી દેવી અને ક્રિકેટર ઈરફાન પઠાણ સહિત ૯ સામાજિક અગ્રણીઓને એમ્બેસેડર બનાવ્યા છે.
ભૂતપૂર્વ પેટ્રોલિયમ પ્રધાન અને કોંગ્રેસના સાંસદ મુરલી દેવરા (૭૭)નું સોમવારે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં નિધન થયું હતું. સદ્ગતને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાઢેરા, અંબાણી બંધુઓ વગેરે અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સુરતઃ શહેરની ડાયમંડ કંપની શ્રી હરેક્રિષ્ણા એક્સપોર્ટસના ૧૨૦૧ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. આ કંપનીએ ૪૯૧ કર્મચારીઓને કાર, ૫૦૩ કર્મચારીઓને ઘરેણાં અને ૨૦૭ કારીગરોને બે બેડ રૂમ કીચનનો ફલેટ ભેટમાં આપવામાં આવ્યો છે. આ ડાયમંડ કંપનીએ ગયા વર્ષે ૭૦...
રાજકોટ: જિલ્લાના ગોંડલમાં મૃત્યુ પામેલા ૧૦૮ વર્ષના વૃદ્ધાની તેમના પરિજનોએ ધામધૂમથી સ્મશાનયાત્રા યોજી હતી. પાંચ પેઢીને નજરે જોનારા દાદીમાં પાછળ રોવાને બદલે વાજતે ગાજતે અંતિમયાત્રા નિકળી હતી. ગોંડલ શહેરનાં ભગવતપરા-૯માં રહેતા ગુર્જર ક્ષત્રિય કડીયા...
જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.
સુરતઃ સુરતમાં વિમાની સેવા બરાબર ન હોવાની શહેરના ઉદ્યોગકારોમાં ફરિયાદ રહેતી હતી. જોકે સરકારી સેવાની ઉદાસીનતા સામે ચાર ઉદ્યોગકારોએ અનોખું સાહસ ખેડી પોતાની જ ‘ડાયમંડ એરોનોટિક’ એરલાઇન સર્વિસ શરૂ કરી છે. ધનતેરસના દિવસે આ નવી એરલાઇનનું પ્રથમ વિમાન...
ગાંધીનગરઃ આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી સાતમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૧૫માં હવે અમેરિકા પણ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે.
ડિજીટલ ટેકનોલોજીએ સમાજમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તો જાણે ક્રાંતિ જ સર્જાઇ છે. ડિજીટલ કેમેરાના આગમનથી વિવિધ ક્ષેત્રે તસવીરનો વપરાશ...
જૂનાગઢ તાલુકાના આંબલિયા નજીકથી ગત સપ્તાહે મુંબઈના એક બિલ્ડરના બ્રોકર અને તેના ડ્રાઇવરનું ચાર શખસો રૂ. સાત કરોડની રોકડ તથા કાર સાથે અપહરણ કરી જતા સનસનાટી મચી ગઈ છે. વિગતો મુજબ મુંબઈના બિલ્ડરે ધોરાજી તાલુકાના નાનીમારડ ગામે ખરીદેલી જમીનના પૈસા...