Search Results

Search Gujarat Samachar

આણંદઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નના રાષ્ટ્ર નિર્માણ માટે જન-જનમાં એકતા અખંડિતતાનો સમર્પિત ભાવ ઉજાગર કરવા આહ્વાન...

અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સૌ પ્રથમ લંડનથી શરૂ કરવામાં આવેલી કેમ્પેઈન બાદ ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના વ્હિપ શ્રી મનસુખ માંડવિયાના કન્વીનર પદે ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટની રચના કરવામાં...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, પુનઃ નૂતન વર્ષાભિનંદન. આપ સહુને વિક્રમ સંવત ૨૦૭૧ના. આજે સોમવારે ભાઇ નીલેશ પરમાર (અમદાવાદ ઓફિસના બ્યૂરો ચીફ)ની કલમ મારફતે આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યો છું. આવતીકાલે મંગળવારે લાભપાંચમનું પર્વ આપણે સહુ ઉજવીશું. ગયા...

નવી દિલ્હી: ભારત સરકાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇઝરાયલ, જાપાન, યુએઇ, પેલેસ્ટાઇન, જોર્ડન, થાઇલેન્ડ, સિંગાપોર અને રશિયા સહિતના ૪૫ દેશોના નાગરિકોને ઓનલાઇન વિઝા સુવિધા આપશે.

વડોદરા: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનની એકતા દિવસ તરીકે ઉજવણી થઇ. આણંદ જિલ્લાના બોરસદની જૂની કોર્ટ જ્યાં સરદાર પટેલે વકીલાતની શરૂઆત કરીને ઘણા ફોજદારી કેસો અંગ્રેજો સામે જીત્યા હતા ત્યારે ઐતિહાસિક ધરોહર ગણાતી આ કોર્ટ જાળવણીના અભાવે...

જામજોધપુર નજીક સિદસર ખાતે કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી મંદિરે રવિવારે ૩૬૫ ધ્વજારોહણ, પૂજન અને શોભાયાત્રા યોજાઇ હતી. 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત ૨૦૭૦ની વિદાય વેળાએ, આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ના આ વર્ષના અંતિમ અંકના માધ્યમથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થયો છું. બે કર જોડીને આપ સહુના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું વંદન કરું છું. આજે (સોમવાર, ૧૩ ઓક્ટોબરે)...

ડાકોરઃ ગુરુપુષ્ય નક્ષત્ર પર્વ નિમિત્તે સુવર્ણની ખરીદી કરવી અને તેને ભગવાનને અર્પણ કરવાનું ખાસ મહત્ત્વ હોય છે. ૧૬ ઓક્ટોબરે ગુરુપુષ્યામૃતયોગ નિમિત્તે સવારે...