Search Results

Search Gujarat Samachar

લેસ્ટરમાં 16 જાન્યુઆરી 2022ના રવિવારની પરોઢે સિટી સેન્ટરમાં નાઇટ આઉટ કરી ઘેર પરત ફરી રહેલી મહિલાનું અપહરણ કરનારા 3 અપરાધીને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 10-10 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 

વેસ્ટ લંડનમાં હૌન્સલો ખાતે 7 મે 2019ના રોજ પોતાના મિત્ર મોહમ્મદ શાહ સુભાનીની હત્યા કરનાર અમરાજ પૂનિયાને આજીવન કેદની સજા અપાઇ છે.

શેફિલ્ડના નિલેન્દુ દાસને રોગ લેન્ડલોર્ડ ડેટાબેઝમાં સામેલ કરી તેના પર 10 વર્ષ માટે સંપત્તિ ભાડે આપવા પર પ્રતિબંધ લદાયો છે. 

એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ રીંગનાભાગરૂપે અન્ય વ્યક્તિઓ વતી 36 ડ્રાઇવિંગ થિયરી ટેસ્ટ આપનાર એક ફ્રોડસ્ટરને 12 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. 

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ દ્વારા યુકેમાં ગાંધીજયંતિની ઊજવણી ઝૂમ પર કરાઇ હતી. પ્રારંભમાં માયાબહેન ‘વૈષ્ણવજન તો...’ તથા ‘દે...

શનિવારે હમાસના આતંકીઓ દ્વારા ભારે હવાઈ હુમલાની સાથે બોર્ડર ક્રોસ કરી અંદર ઘૂસી આવ્યા હતા. હમાસ અને ઇઝરાયલ વચ્ચે શનિવારે ફાટી નીકળેલા યુદ્ધમાં અંદાજે એક...

હમાસના હુમલાની વચ્ચે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે પ્રધાનમંત્રી મોદીને ફોન કરી વાત કરી હતી.

 સ્વિસ બેન્કોમાં ગુપ્ત ખાતાં ધરાવતા ભારતીયોની માહિતી ધરાવતો પાંચમો સેટ સ્વિટ્ઝર્લેન્ડની સરકાર દ્વારા ભારતને આપવામાં આવ્યો છે. જેમાં ભારતના નાગરિકો, કંપનીઓ...

અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા 6.3ની પ્રચંડ તીવ્રતાના ભૂકંપના બે પ્રચંડ આંચકાના કારણે 2000થી વધુ લોકોના મોત થઇ ગયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.