Search Results

Search Gujarat Samachar

14 ઓક્ટોબરે આયોજિત ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચને લઈને ગુજરાત પોલીસે મજબૂત કિલ્લાબંધી કરી છે. સ્ટેડિયમમાં મિની કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા...

સામાન્ય રીતે પર્યુષણ પર્વ બાદ જૈન સમાજમાં સ્વામિ વાત્સલ્ય (પ્રીતિ ભોજન) ની અને ચૈત્ય પરિપાટી (જૈન દેરાસરોની યાત્રા)પરંપરા સદીઓથી ચાલી આવે છે. સમાજના વહિવટીય...

શનિવાર ૭ ઓક્ટોબર ૨૩ના રોજ જૈન નેટવર્કના નેજા હેઠળ પરંપરાગત ચૈત્ય પરિપાટીના ભાગરૂપે પોટર્સબાર દેરાસર અને લેસ્ટરના દેરાસરની કોચ યાત્રાનું આયોજન શ્રી શશીભાઇ-ભારતીબહેન...

કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સ બાદ લેબર પાર્ટીની કોન્ફરન્સ યોજાઇ ગઇ. તેમાં લેબર પાર્ટીના શેડો બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીની સરકાર બનશે તો તે 2030થી નવી પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણ પરના પ્રતિબંધને...

લેબર કોન્ફરન્સ ખાતે શેડો ચાન્સેલર રાચેલ રિવ્ઝે જણાવ્યું હતું કે, પાર્ટી આગામી ચૂંટણી અર્થતંત્રના મુદ્દા પર લડશે. રિવ્ઝે આર્થિક સુરક્ષાનો યુગ લાવતી નીતિઓની પણ જાહેરાત કરી હતી. 

લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે ઘોષણા કરી છે કે જો અમે સત્તા પર આવીશું તો રવાન્ડા બોર્ડર પ્લાન રદ કરી નાખીશું ભલે પછી તેનાથી નાની હોડીઓ દ્વારા થતી ઘૂસણખોરીમાં ઘટાડો કેમ ન થયો હોય. 

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની જાન્યુઆરી 2024માં પ્રાણપ્રતિષ્ઠા છે. આ પહેલાં મંદિર પાછળ અત્યાર સુધીમાં થયેલા ખર્ચની વિગતો સામે આવી છે.

સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં કચ્છી દશા ઓસવાળ જૈન સમાજની સારી એવી વસ્તી હતી. આજથી પાંચ દાયકા પહેલાની વસ્તી સામે હાલ સ્થાનિકોની 130 જનસંખ્યા રહી છે, ત્યારે માદરે વતનમાં જૈનસમાજની ઘટતી વસ્તી અને દેરાસરો સહિતની મિલકતોની જાળવણી માટે મુંબઈસ્થિત...

સ્કોટલેન્ડમાં રુધરગ્લેન એન્ડ હેમિલ્ટન વેસ્ટ બેઠકની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીએ મોટો વિજય હાંસલ કરી સ્કોટલેન્ડ નેશનાલિસ્ટ પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. આ વિજયથી ઉત્સાહિત બનેલા પાર્ટીના વ્યૂહરચનાકારો હવે એવું માનવા લાગ્યા છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં...

7 વર્ષ પહેલાં એક મિત્રની મદદથી એનઆરઆઇ પતિની હત્યા કરનાર બ્રિટિશ નાગરિકને ભારતના ઉત્તરપ્રેદશની શાહજહાંપુરની અદાલતે ફાંસીની સજા ફરમાવી છે.