Search Results

Search Gujarat Samachar

ન્યૂ યોર્ક: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ટાઈમ’ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. મેગેઝિને જે અંતિમ આઠ ફાઈનલિસ્ટ્સની યાદી જાહેર...

બેલગાવીઃ કર્ણાટકના લોકોમાંથી ભૂત-પ્રેત વગેરેની અંધશ્રદ્ધા દૂર કરવા એક્સાઈઝ પ્રધાન સુરેશ જર્કીહોલીએ અનેક લોકો સાથે આખી રાત સ્મશાનમાં વીતાવી હતી.

નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી હતી. આ અપીલને ૧૭૦ દેશોનું સમર્થન મળ્યું છે. ભગવદ્ ગીતાને ૫૧૫૧...

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭. ભારતની સ્વતંત્રતાનો દિવસ. આઝાદીના ઉન્માદમાં ઝનૂની કોમી દાવાનળ સરહદની બંને તરફ ફેલાયો હતો. હિંદુ-મુસલમાન વચ્ચે અંતર કડવાશમય ધિક્કાર સાથે વધતું ગયું. કોઈ નેતાઓના જાદુ કામે ન લાગ્યા અને હજારોની જાનહાનિ થઈ.

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે થોડા સમય પહેલાં જ રમાયેલી વન-ડે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ગુજરાતી બોલર અક્ષર પટેલનું નસીબ ચમકી ગયું છે. શ્રીલંકા સામે કુલ ૪૩ ઓવરમાં ૧૧ વિકેટ ઝડપીને સૌથી સફળ બોલર સાબિત થનાર અક્ષર પટેલ ભારતીય ટીમમાં વધુ...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના સસ્પેન્ડેડ પ્રમુખ શ્રીનિવાસન્ અને આઇપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ પરની ભીંસ વધારતા સોમવારની સુનાવણી દરમિયાન કડક શબ્દોમાં નિર્દેશ કર્યો હતો કે ક્રિકેટની રમત અને તેના વહીવટમાં ચોખ્ખાઇ અને પારદર્શકતા...

લંડનઃ માતા-પિતા હંમેશા એવું ઇચ્છતા હોય છે તેમનું સંતાન આજ્ઞાકારી બને. નીતિનિયમોનું પાલન કરે. શિક્ષકો પણ ઇચ્છતા હોય છે કે તેમના વિદ્યાર્થીઓએ ચોક્કસ નિયમોનું પાલન કરવું જોઇએ, પરંતુ રટલેન્ડની પ્રતિષ્ઠિત ખાનગી કો-એજ્યુકેશન બોર્ડિંગ સ્કૂલ ઓકહામ સ્કૂલના...

લેસ્ટરઃ હિન્કલેસ્થિત કો-ઓપ. સ્ટોરમાંથી ૯૩૬૯ પાઉન્ડ અને રગ્બી શાખામાંથી ૮૨૫૮ પાઉન્ડની ચોરી કરનારા ૫૪ વર્ષના કર્મચારી હસમુખ  મિસ્ત્રીને નાણા પરત કરવાનો આદેશ લેસ્ટર ક્રાઉન કોર્ટે કર્યો છે. આ ઉપરાંત, છ મહિનાની દેખરેખ સાથે બે વર્ષનો કોમ્યુનિટી ઓર્ડર...

વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પહેલી મુલાકાત અમેરિકા-ભારત સંબંધોમાં નવા જ સીમાચિહન અંકિત કરે તેવા અણસાર...

લંડનઃ ઈસ્લામિક ત્રાસવાદ સામેની ઝૂંબેશના ભાગરૂપે ૨૫ સપ્ટેમ્બરની સવારે પાડવામાં આવેલા દરોડામાં ૪૭ વર્ષીય કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરી અને મુસ્લિમ એક્ટિવિસ્ટ...