Search Results

Search Gujarat Samachar

મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનની સામે આવેલા મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા બાદ ડિસેમ્બરમાં ઉતારી લેવાશે એવા અહેવાલોને મરાઠા મંદિરના સંચાલકે ખોટા ગણાવ્યા છે. 

લંડનઃ આગામી વર્ષે લંડનમાં રગ્બી વર્લ્ડ કપ યોજાય તે અગાઉ ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫થી લંડનને ‘નાઈટ ટ્યૂબ’ સુવિધા મળતી થશે. શુક્રવાર અને શનિવારની રાત્રિઓ માટે પાંચ લાઈનો પર દર કલાકે છ ટ્રેન એટલે કે દર 10 મિનિટે એક ટ્રેન દોડવાથી...

લંડનઃ મોડી રાત સુધી બહાર રહેલા યુવાન લોકોને સલામત રીતે ઘેર પહોંચી ગયાનો સેલ્ફ ફોટો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઓનલાઈન મૂકવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા દાવો કરાયો હતો કે ખાસ તો યુવાન મહિલાઓએ રાત્રે સલામત પ્રવાસ અંગે...

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને યુએન સિક્યુરિટી કાઉન્સિલ સમક્ષ ISIS ના જંગલીઓ સામે યુદ્ધ માટે શસ્ત્રસજ્જ થવાની હાકલ કરી હતી. કેમરને જણાવ્યું હતું કે મનોવિકૃત ત્રાસવાદીઓની ગંભીર ધમકીને નજરઅંદાજ કરી બ્રિટન આગળ વધી જઈ ન શકે.

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ જણાવ્યું છે કે દેશનું અર્થતંત્ર હવે સામાન્ય પાટા પર આવી ગયું હોવાથી આગામી થોડાં મહિનામાં વ્યાજ દરો મર્યાદિત રીતે અને તબક્કાવાર વધારાશે અને ભૂતકાળના ૪.૫થી ૫.૦ ટકાના દર કરતાં નીચા સ્તરના હશે. ગવર્નરે...

લંડનઃ સ્ટ્રેટફર્ડ, ઈસ્ટ લંડનની ગ્રાફિક ડિઝાઈનર કુંતલ પટેલ હંમેશાં આત્મહત્યા અને માતા મીના પટેલની હત્યા વિશે જ વિચારતી હોવાની રજૂઆત તેણે સધર્ક ક્રાઉન કોર્ટ...

ઈયુ ઈમિગ્રેશન નિયમોના કારણે બ્રિટિશ કરદાતાઓએ લાકો પાઉન્ડની ચૂકવણી પૂર્વ યુરોપને કરવી પડશે. પૂર્વ યુરોપીય રાષ્ટ્રોએ તેમના બેકાર નાગરિકો યુકેમાં કામ કરે  ત્યારે તેમને પૂરતા નાણાં ચૂકવાતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. 

કેપ ટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં આરોપી પતિ અને બ્રિટિશ બિઝનેસમેન શ્રીયેન દેવાણીએ સોમવારે કેપ ટાઉનમાં વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં શરૂ થયેલી...

લંડનઃ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર સાજિદ જાવિદ યુકેના પ્રથમ એશિયન પ્રાઈમ મિનિસ્ટર બની શકે તે વિશે ઘણી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તેઓ બ્રિટનમાં કેબિનેટ...

અમદાવાદઃ અમદાવાદ-લંડનની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટે છેલ્લા એક મહિના ઉપરાંતથી ગુજરાતમાં કેમ્પેઈન શરૂ કરવામાં આવી છે. લંડનથી શરૂ કરવામાં...