Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં જૂનાગઢ ખાતે આયોજિત ‘આઇ સોનલ મા’ના જન્મ શતાબ્દી સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રહ્યા...

વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું ધરી દેતાં હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. વિધાનસભાની વિસાવદર બેઠકની પેટાચૂંટણી સંભવતઃ લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે જ યોજાય...

જામજોધપુરમાં સને 1990ના ચકચારભર્યા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ. પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિહ ઝાલાને ફટકારેલી જન્મટીપની...

ઝારખંડની 85 વર્ષનાં એક વૃદ્ધ મહિલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનનું સપનું સાકાર થયાં બાદ પાછલા ત્રણ દાયકાથી ચાલી રહેલાં પોતાના મૌન વ્રતનો...

ગિરનારનાં જંગલમાં ઊગતી 400થી વધુ જાતિની વનસ્પતિનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે. ઉપરાંત અલગ-અલગ પ્રકારની 60થી વધુ ફૂગ મળી આવી છે. તેમાંથી 30ની ઓળખ કરવામાં ભક્તકવિ...

પ્રાણીઓના અનહદ ચાહક અને ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત એવા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની જામનગરનાં આંગણે રિલાયન્સમાં તડામાર તૈયારીઓ ચાલી...

વિદેશમાં રહી દેશનું નામ રોશન કરનારા સી.બી. પટેલે તેમના પૈતૃક ગામ ભાદરણની મુલાકાત લીધી હતી. 11 જાન્યુઆરીએ તેઓ આવી રહ્યા છે તે સમાચારથી જ ગ્રામજનો ઉપરાંત...

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી દેશની 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ...

રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી રામનગરીમાં ઉત્સવ અને ધાર્મિક અનુષ્ઠાનનો દોર ચાલુ થશે. સરયૂ તટે 2121 કુંડી શ્રીરામ મહાયજ્ઞ યોજાશે. તેમાં શ્રીરામના વંશજ કહેવાતા...