કેમ્બ્રિજ યુનિવર્સિટીના 20 વર્ષીય વિદ્યાર્થી કેશવ આયંગરને એન્ટી એન્ઝાઇટી મેડિસિન વેચવા માટે ડ્રગ ડીલર બેન્જામિન બ્રાઉનને સાડા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના 20 વર્ષીય વિદ્યાર્થી કેશવ આયંગરને એન્ટી એન્ઝાઇટી મેડિસિન વેચવા માટે ડ્રગ ડીલર બેન્જામિન બ્રાઉનને સાડા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
મેઇડનહેડ સ્થિત મસાલા મેઇડનને એશિયન કરી એવોર્ડ્સમાં ટેકઅવે ઓફ ધ યર પુરસ્કાર અપાયો હતો.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગુરુવારે લંડન જતી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતાં ગ્રાઉન્ડ કરવી પડી હતી, જેના કારણે 240 જેટલા પેસેન્જરોએ એરપોર્ટ પર...

ગુજરાતમાં દિવાળીમાં લોકો હરવા-ફરવાના અને ધાર્મિક સ્થળોએ મોટા પાયે પહોંચ્યા હતા. આ તહેવારોમાં પ્રવાસન સ્થળોએ 42.75 લાખ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
દેશમાં આવી રહેલા માઇગ્રન્ટ્સની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચતા વડાપ્રધાન રિશી સુનાક નવા ઇમિગ્રેશન પગલાંની તૈયારી કરી રહ્યાં છે. આ અંતર્ગત સુનાક સરકાર હેલ્થ અને સોશિયલ કેર સેક્ટરમાં આવતા વિદેશી કામદારોને તેમની સાથે લાવવાની સગાંની સંખ્યા ઘટાડીને...
ઓટમ સ્ટેટમેન્ટમાં ચાન્સેલર જેરેમી હન્ટે જાહેર કરેલી જોગવાઇઓ
બ્રિટિશ શાળાઓના વિદ્યાર્થીઓમાં એક ખતરનાક ટ્રેન્ડ જન્મ લઇ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુષ્પરિણામો અત્યારથી સગીર પેઢીમાં જોવા મળી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દ્વારા એઆઇનો ઉપયોગ કરીને અન્ય વિદ્યાર્થીઓની અભદ્ર તસવીરો તૈયાર કરવામાં આવી રહી છે...
સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના ક્લાઇમેટ વોરિયર્સ પર્યાવરણ બચાવવાની લડાઇ લડી રહ્યાં છે. તેમાં 7 વર્ષની મોક્ષા રોય અને 8 વર્ષની એલીશા ગઢિયા પણ સામેલ છે. આ બંને દીકરીઓ માઇક્રો પ્લાસ્ટિક પોલ્યુશન, વનોના નિકંદન અને ઇકોસિસ્ટમના ડિગ્રેડેશન સામે અવાજ ઉઠાવી...
ચાન્સેલર જેરેમી હન્ટે ઓટમ સ્ટેટમેન્ટમાં ઉદ્યોગજગતને પણ રાહત આપી હતી. તેમણે પ્લાન્ટ અને મશીનરી માટે ખર્ચાતા દરેક 1 પાઉન્ડ પર 25 પેન્સની કરરાહતને કાયમી બનાવવાની જાહેરાત કરી છે.
સરકારે હીટ પમ્પ અંગેના એક અન્યાયી નિયમને રદ કરી દીધો છે. આ નિયમને કારણે પરિવારોને હીટ પમ્પ તેમના ગાર્ડનની વચ્ચે લગાવવાની ફરજ પડતી હતી.