લેબેનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને આર્થિક મદદ કરવાના આરોપનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક સુંદર નાગરાજનને અમેરિકાને સોંપી દેવા મંજૂરી મળી ગઇ છે. નાગરાજને તેના અમેરિકા ખાતેના પ્રત્યર્પણ અંગે હામી ભરી છે.
લેબેનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને આર્થિક મદદ કરવાના આરોપનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક સુંદર નાગરાજનને અમેરિકાને સોંપી દેવા મંજૂરી મળી ગઇ છે. નાગરાજને તેના અમેરિકા ખાતેના પ્રત્યર્પણ અંગે હામી ભરી છે.
ઇસ્ટ લંડનમાં ન્યૂહામ કાઉન્સિલના પ્લેઇનસ્ટો નોર્થ વોર્ડની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીનો આશ્ચર્યજનક પરાજય થયો હતો. આ પેટા ચૂંટણીમાં ગયા મહિને લેબર પાર્ટીમાંથી રાજીનામુ આપનાર સોફિયા નકવીએ અપક્ષ ઉમેદવારી કરીને વિજય હાંસલ કર્યો હતો.
હિંદ મહાસાગરમાં બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરીમાં ધરપકડ કરાયેલા તામિલનાડુના 36 માછીમારોને મુક્ત કરી ભારત પરત મોકલી અપાયાં હતાં.

અમદાવાદના 62 વર્ષીય કમલેશભાઇને એપ્રિલ 2023માં કાશ્મીરના પ્રવાસ દરમિયાન આવેલ બ્રેઈન સ્ટ્રોકના અટેક બાદ તેઓનું જમણું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. તેમને તુરંત...
એનએચએસના સીનિયર ડોક્ટરો અને સરકાર વચ્ચે પગાર વધારા મામલે સમાધાન થઇ જતાં હવે તેમની હડતાળોનો અંત આવી જશે. કન્સલ્ટન્ટના યુનિયન લીડરોએ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા કોન્ટ્રાક્ટને સ્વીકારી લીધો છે જેના પગલે સીનિયર ડોક્ટરોના પગારમાં વધારા માટે...
ચાન્સેલર હન્ટે તેમના ઓટમ સ્ટેટમેન્ટમાં સરકાર દ્વારા ચૂકવાતા બેનિફિટ્સમાં સપ્ટેમ્બર 2023ના ફુગાવાના દર પ્રમાણે વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સરકાર દ્વારા ચૂકવાતા બેનિફિટ્સમાં 6.7 ટકાનો વધારો થશે. તેનો અર્થ એ થયો કે વિવિધ પ્રકારના બેનિફિટ્સ...
અમેરિકા-ભારત વચ્ચે અનેકવિધ ક્ષેત્રે સહકાર વધી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નૉલોજી (આઇસીઈટી) સમજૂતી હેઠળ અમેરિકાની 24 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ ભારતીય યુનિવર્સિટીઓ સાથે રૂ. 250 કરોડના ફંડવાળી રિસર્ચ પાર્ટનરશિપ શરૂ કરી...
અમેરિકામાં હજારો લોકોનાં બેન્ક ખાતાંઓને વગર નોટિસે અચાનક બંધ કરી દેવામાં આવ્યાં છે. આ તમામ ખાતાઓમાંથી આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બેન્કોએ 2022માં લગભગ 18 લાખ એસએઆર દાખલ કર્યા છે. બે વર્ષમાં તેમાં 50 ટકાનો વધારો...
ઓહાયોમાં કારની અંદર ગોળી મારીને ભારતનાં 26 વર્ષના મેડિકલ વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. કારમાં ડ્રાઇવરની બાજુની વિન્ડોમાં ગોળીનાં ત્રણ નિશાન મળ્યાં છે.

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...