Search Results

Search Gujarat Samachar

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી યુકે (OFBJP UK)એ ભારતની 2024ની ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જનરલ ઈલેક્શનમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યમાં સ્વયંસેવા સાથે યોગદાન આપવાની બાહેંધરી પણ આપી છે. પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવા 16 માર્ચ 2024ના...

લાખણી તાલુકાના જસરા ગામે 4થી 8 માર્ચ સુધી રાજ્યકક્ષાનો તેરમો મેગા અશ્વમેળો યોજાયો, જે નિહાળવા વિધાનસભા અધ્યક્ષ સહિત હજારો લોકો ઊમટ્યા હતા. 5 દિવસીય અશ્વમેળામાં...

વલ્લભીપુરના નવાગામ ઢાળ પર આવેલા અયોધ્યાપુરમ આર્યતીર્થના પ્રેરક અને માર્ગદર્શક બંધુબેલડી પૈકીના વડીલ બંધુ જૈનાચાર્ય જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા. કાળધર્મ...

નોર્થવેસ્ટ નાઈજિરિયામાં કાડુના રાજ્યના કુરિગા શહેરમાંથી બંદૂકધારીઓના હાથે 300થી વધુ વિદ્યાર્થીઓનું LEA પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સ્કૂલમાંથી 9 માર્ચે અપહરણ કરાયાથી ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને ત્રણ દિવસ વીતવા છતાં કોઈ સગડ ન મળવાથી ઘણા લોકોએ...

કેન્યામાં કોમ્યુનિટી આધારિત સંસ્થા ‘ઉસિકિમ્યે (Usikimye)’ દ્વારા સ્ત્રીઓ વિરુદ્ધ હિંસાનો અંત લાવવાનું મિશન હાથ ધરાયું છે. આ સંસ્થાના નામનો અર્થ સ્વાહિલી...

યુગાન્ડામાં HIV વિરુદ્ધની લડાઈ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ચેપનો રાષ્ટ્રીય દર ઘટીને 5 ટકા થી ગયો છે જે ત્રણ દસકા અગાઉ 30 ટકાનો હતો. આનો યશ મુખ્યત્વે...

બ્રોડકાસ્ટર જીબી ન્યૂઝના ઓનલાઈન ઓડિયન્સમાં વધારો થવા સાથે તેની આવકમાં 40 ટકાની ખોટ નોંધાઈ છે. GB Newsની વિમાસણ એવી છે કે તેના માલિકોએ મિલિયન્સ પાઉન્ડ કંપનીમાં નાખવા છતાં, 6.7 મિલિયન ની રેવન્યુ મળી છે અને તેની ખોટ 42.4 મિલિયન પાઉન્ડની થઈ છે.

કચ્છમાં અંગદાન અંગે જાગૃતિ આવી છે, અત્યાર સુધી કચ્છમાં કિડની, લીવર સહિતનાં અંગોનાં દાન કરાયાં છે, પરંતુ પ્રથમ વખત આદિપુરની ખાનગી હોસ્પિટલથી ગાંધીધામના...

પ્રવાસનની પાંખે ઊડી વિકાસ પામતા બન્ની ગ્રાસલેન્ડમાં થોડા સમયમાં ચિંકારા પણ ફરતાં જોવા મળશે, જે અહીં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. સરકારની મંજૂરી બાદ...