Search Results

Search Gujarat Samachar

યુનિવર્સલ ક્રેડિટ મેળવતા પરિવારોને સરકાર પાસેથી લીધેલી ઇમર્જન્સી લોન ચૂકવવા માટે વધારાના એક વર્ષનો સમય અપાયો છે. ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે, તેઓ બજેટિંગ એડવાન્સની પુનઃચૂકવણીનો સમય 12 મહિનાથી વધારીને 24 મહિના કરી રહ્યાં છે. બજેટિંગ એડવાન્સ...

યુકેના વોચડોગ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ સ્પષ્ટ કર્યું હતું કે ધીરાણકારો, નાણાદલાલો અને લીઝીંગ કંપનીઓ મનીલોન્ડરિંગ સામે સુરક્ષાના નિયંત્રક પગલામાં પાયારૂપ કચાશ ધરાવે છે. વોચડોગે આ કંપનીઓને પત્ર પાઠવી ચેતવણી આપી છે કે મનીલોન્ડરિંગના નાણાકીય...

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત યાત્રાધામ વડતાલ ખાતે રૂ. 5.86 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે...

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેન બોર્ડર પર 20 ફેબ્રુઆરીએ સુરતના યુવકનું મૃત્યુ થયું હતું. આ યુવક રશિયન આર્મીમાં હેલ્પર તરીકે જોડાયો...

ભાજપમાં વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોડાયા છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ સહિત કોંગ્રેસના દિગ્ગજો, કાર્યકરો ભાજપમાં જોડાયા.

મહાશિવરાત્રીના પાવન પર્વે 15 ફૂટ ઊંચા નંદી પર સવાર સુવર્ણજડિત શિવજીના પરિવારની નગરયાત્રા નીકળી હતી. વાજતે-ગાજતે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવના પરિસરમાંથી...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મૂળ વડોદરાના યુસુફ પઠાણની પ. બંગાળ બેઠક માટે ટીએમસીએ પસંદગી કરી છે. યુસુફ પઠાણ બહરામપુરથી કોંગ્રેસના સાંસદ અધિરરંજન ચૌધરી...

નર્મદા અને ભરૂચ જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આવે તે પહેલાં સોનિયા ગાંધીના નિકટના ગણાતા અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે જિલ્લાના ગામડાં...

ભારત અને ચાર યુરોપીય દેશો સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિટનસ્ટેઇનના બનેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારને વેગવંતો...

મોદી સરકાર દ્વારા નાગરિક સંશોધન બિલના કાયદા અંગેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારનું આ સૌથી મોટું પગલું માનવામાં...