Search Results

Search Gujarat Samachar

વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. ૧૪મી એપ્રિલે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાના વિશ્વભરમાં ૧૯.૩૩ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ બીમારીના કારણે ૧.૨૦...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી રહ્યાં છે. બી ટાઉન સેલેબ્સ દ્વારા દાનનો અને મદદનો ધોધ વહ્યો છે.

ત્રાકુડા નામના નર સાવજ થકી બે સિંહણ ગર્ભવતી બની હતી. ૧૩મી એપ્રિલે વન વિભાગે જણાવ્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ડી-વન તરીકે ઓળખાતી સિંહણને ૬ બચ્ચાં જ્યારે...

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભારતમાં હાલ સુધીમાં ૧૦૮૧૫ કેસ નોંધાયા છે અને આ બીમારીના કારણે ૩૫૩ લોકોનાં મૃત્યુ થયાં છે. સાજા થયેલા લોકોની સંખ્યા ૧૧૯૦ જેટલી નોંધાઈ હોવાનું ૧૪મી એપ્રિલે કેન્દ્રિય આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું...

ગીર તાલાળા પંથકની પ્રસિદ્ધ કેસર કેરીની સિઝન શરૂ થવામાં છે. ફ્રેશ મેંગો એક્સપોર્ટ માટે લગભગ માર્ચ મહિનાથી જોરશોરથી કામગીરી ચાલુ કરાઈ હતી, પરંતુ કોરોનાને...

રાજ્યમાં વાહનો, આવશ્યક સેવાની દુકાનો સહિતના પાસ માટે જિલ્લા વહીવટીતંત્રએ ઓનલાઇન પદ્ધતિ શરૂ કરી છે છતાં સોમવારે સવારે મહેસૂલ સેવા સદને લોકોના ટોળાં અને...

બ્રિટન કોરોના મહામારીના વિસ્ફોટની ભૂમિ પર બેઠેલું છે અને વિસ્ફોટ થશે તો હજારો લોકોના મોત થશે તેવી જાણકારી બે મહિના સુધી દિલોદિમાગમાં સંઘરીને બેઠેલા સરકારના...

બ્રિટનમાં ઈસ્ટર સન્ડે કાળો દિવસ બની રહ્યો હતો. કોરોના વાઈરસના લીધે મૃત્યુઆંક ૧૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગયો હતો. અત્યાર સુધી યુએસ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન...

કોરોનાની દવા શોધી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહેલાં સિનિયર વિજ્ઞાની જેન હાલ્ટનના કહેવા પ્રમાણે કદાચ કોરોનાની દવા ક્યારેય નહીં મળે, તેનો ઈલાજ...

ભારતના પ્રખ્યાત ગાંધી પરિવાર સાથે સંકળાયેલા ૪૬ વર્ષીય મિલિયોનેર બિઝનેસમેન શ્રવણ ગુપ્તા સંખ્યાબંધ ટેક્સ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર વિશે તપાસમાંથી બચવા લંડનના...