Search Results

Search Gujarat Samachar

દરિયો પાર કરીને દરરોજ વિશાળ સંખ્યામાં માઇગ્રન્ટ્સ બ્રિટન પહોંચી રહ્યાં છે. બ્રિટનના દરિયાકિનારે બોર્ડર ફોર્સ દ્વારા દર સપ્તાહે ૧૩૦ માઇગ્રન્ટ્સને અટકાવાય...

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૬૦૦ને પાર કરી ચૂકી હોવાના અહેવાલ ૧૪મી એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના ૬૩૦ પોઝિટિવ...

ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના ૯૨ દર્દીઓ  છે. મોટાભાગના નાગરવાડા, સૈયદપુરાના છે. જે દર્દીઓ ક્રિટિકલ નથી એવા દર્દીઓને કેમ્પસ હોસ્ટેલમાં એક-એક રૂમ ફાળવીને આઇસોલેશનમાં રખાયા છે. આ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓ લોબીમાં નીકળીને ટોળું કરે છે. તેમની...

ઓમાનમાં ૫૦ હજારથી વધુ ગુજરાતી શ્રમિકોમાં ૧૧ હજાર કચ્છી શ્રમિકો અને અમુકના પરિવારોનો પણ સમાવેશ થાય છે. ઓમાનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રૂઇ, મથરા, હમરિયા શહેરો સંપૂર્ણ બંધ છે. લોકડાઉન સ્વયંભૂ છે જોકે શ્રમિકો ત્યાં સુરક્ષિત હોવાનું એક અખબારી...

• ૧૫ પાક. સૈનિકો અને આઠ ત્રાસવાદી ઠાર માર્યા• રાજ્યપાલે મ.પ્ર.માં ફ્લોર ટેસ્ટ કરાવ્યો તે યોગ્ય છે• આઈ એમ એફ સલાહકાર સમિતિમાં રઘુરામ રાજન સામેલ• અમેરિકાએ ભારતીયોનાં વિઝાની મુદત લંબાવી• રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિડેન પર યૌનશોષણનો આરોપ

વર્લ્ડ બેંકે ભારતને પરપ્રાંતીય મજૂરોના સંદર્ભમાં ૧૨મી એપ્રિલે ખાસ ચેતવણી આપી છે કે જ્યારે માઈગ્રન્ટ કામદારો ઘરે જશે ત્યારે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો સમયગાળો આવી શકે છે. તેના માટે સરકારે અત્યારથી જ ખાસ આયોજન કરવું જરૂરી છે. વર્લ્ડ બેંકે...

વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. ૧૪મી એપ્રિલે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાના વિશ્વભરમાં ૧૯.૩૩ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ બીમારીના કારણે ૧.૨૦...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી રહ્યાં છે. બી ટાઉન સેલેબ્સ દ્વારા દાનનો અને મદદનો ધોધ વહ્યો છે.