Search Results

Search Gujarat Samachar

દીપિકા પદુકોણ મેન્ટલ હેલ્થના ઇશ્યૂઝની ગંભીરતા અને ડિપ્રેશન વિરુદ્વની તેની પોતાની લડાઇ વિશે વાત કરતી રહે છે. તેણે અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમોશનલી...

દેશમાં કોરોના મહામારી વચ્ચે એપ્રિલમાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. કેન્દ્રીય નાણામંત્રાલય અનુસાર ગત મહિને ૧,૪૧,૩૮૪ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું છે. તેમાં સીજીએસટી ૨૭,૮૩૭ કરોડ,એસજીએસટી ૩૫,૬૨૧ કરોડ, આઇજીએસટી ૬૮,૪૮૧ કરોડ અને સેસ ૯૪૪૫ કરોડ...

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફે કોવિડ-૧૯ મહામારીની દ્વિતીય લહેરમાં ભારતને મદદ કરવા માટે ૩૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ટેસ્ટિંગ કિટ અને અન્ય ઉપકરણો સહિત...

કોરોના વાઈરસ મહામારીના કપરા કાળમાં વિશ્વને ઘણી વ્યક્તિઓ અને જૂથોની હિંમત અને પ્રતિબદ્ધતાના દર્શન થયાં છે. મહામારી સામેના યુદ્ધમાં તબીબી વ્યવસાય મોખરે રહ્યો...

સ્ટીલ ટાઈકૂન સંજીવ ગુપ્તાના ફાઈનાન્સિયર ગ્રીનસિલ કેપિટલ ૨૨ બિલિયન પાઉન્ડનું સ્ટોક માર્કેટ ફ્લોટેશન કરવા વિચારતા હતા. જો આ શક્ય બન્યું હોત તે કંપની ઉપરાંત,...

પહેલી મેના મજૂર દિને હજારો લોકોએ લંડનમાં પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ એન્ડ કોર્ટ્સ બિલના વિરોધમાં ‘કિલ ધ બિલ’ દેખાવો કર્યા હતા. આ દેખાવો કોઇ એક સંગઠન દ્વારા...

અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત અને વ્હાઇટ હાઉસના ચીફ મેડિકલ એડવાઇઝર ડો. એન્થની ફૌસીએ કોરોનાના સેકન્ડ વેવને કાબુમાં લેવા માટે ભારત સરકારને યુદ્ધના ધોરણે પગલાં લેવાની સલાહ આપી છે. ડો. ફૌસીએ ૩ તાત્કાલિક લેવા જેવા પગલાંની ભલામણ કરતાં જણાવ્યું હતું...

હેરો વેસ્ટના લેબર સાંસદ ગેરેથ થોમસે ગુજરાતી અને ઉર્દુ જેવી ભાષાઓમાં GCSE ક્વોલિફિકેશન મેળવતા વિદ્યાર્થીઓની સ્થિર ઘટાડો દર્શાવતા આંકડાઓ બાબતે ચિંતા વ્યક્ત...

કોરોનાના બીજા વેવ સામે લડી રહેલાં ભારતની ઓક્સિજન કન્સન્ટ્રેટરથી લઇને વેક્સિન, વેન્ટિલેટસથી લઇને માસ્ક જેવી જરૂરીયાતને પુરી કરવા માટે વિશ્વના દેશો આગળ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વિશ્વના ઓછામાં ઓછા ૧૭ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને તેમાં...

ભારતમાં કોવિડથી થતાં દૈનિક મૃત્યુ સત્તાવાર સંખ્યા કરતાં પાંચ ગણા વધારે અને લગભગ ૧૦,૦૦૦ હોવાનું બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડો. આશિષ ઝાએ ૨૭મી એપ્રિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.ભારતમાં કોવિડ સંબંધિત મૃત્યુનો સત્તાવાર...