
વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં મંજૂરી વિના થઇ રહેલા લગ્નમાં પોલીસ પહોંચી હતી. અને વરરાજા સહિત ૮ની અટકાયત કરી હતી. લીમધ્રા ગામમાં રવિવારે બાબુભાઇ મોરબિયાની...
વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં મંજૂરી વિના થઇ રહેલા લગ્નમાં પોલીસ પહોંચી હતી. અને વરરાજા સહિત ૮ની અટકાયત કરી હતી. લીમધ્રા ગામમાં રવિવારે બાબુભાઇ મોરબિયાની...
ચીનનાં એન્ટિ કોવિડ ઈનિશીયેટિવમાં જોડાવા ભારતને અપાયેલા આમંત્રણનો ભારતે અસ્વીકાર કર્યો છે. ચીન દ્વારા દક્ષિણ એશિયાનાં દેશોની સાથે મળીને સંયુક્ત રીતે કોરોનાની મહામારી સામે લડવા પહેલ કરવામાં આવી છે.
ભારતમાં મળી આવેલો કોરોના વાઇરસનો નવો વેરિએન્ટ હવે ફ્રાન્સ સુધી પહોંચી ગયો છે. ફ્રાન્સ સરકારે તેમના દેશમાં આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો હોવાની પુષ્ટિ કરી છે.
ઇજિપ્તની રોયલ ટોમ્બ ઓફ થેબ્સમાંથી ૨૦૦૦ વર્ષ જૂનું વિશ્વનું પ્રથમ ગર્ભવતીનું મમી મળી આવ્યું છે.
કરો ખમૈયા કરો... મહાકાળના કાળ તમે, વિકરાળ રૂપ કાં ધરો?... કરો ખમૈયા કરો. કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવીને અસ્તિત્વને...
રોમન કથોલિક ચર્ચના વરિષ્ઠ પદાધિકારીઓમાં ભ્રષ્ટાચારના ફેલાવાને રોકવા માટે પોપ ફ્રાન્સિસે ૨૯ એપ્રિલે આદેશ આપ્યો હતો કે ચર્ચના તમામ ઉચ્ચ પદાધિકારી તેમની સંપત્તિનો...
મસ્કત ઓમાનમાં ગુજરાતી અને કચ્છી ઉદ્યોગપતિની નામના ધરાવતી ખીમજી રામદાસ ગ્રૂપ ઓફ કંપનીના ડાયરેક્ટરને ઓમાનના સુલતાન દ્વારા ઓમાનના હિન્દુ શેખનું બિરૂદ અપાતાં...
મહેસાણાને અડીને આવેલું તળેટી ગામ કોરોનાને લઇ એકદમ સાવધ છે. કોરોનાથી પહેલી વ્યક્તિનું મૃત્યુ થતાં જ ચેતી ગયેલા ગામે ટ્રીપલ ટી એટલે કે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ...
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ઘર આગળ જાગૃતિના બોર્ડ લગાવવા લાગ્યાં છે, જેમાં મહેમાનોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે હોય તો જ ઘરમાં પ્રવેશ કરવાનું બોર્ડ લગાવીને અન્ય લોકોને પણ કોરોના મામલે જાગ્રત રહેવા સલાહ આપી...
પાટણ તાલુકાના બાલિસણા ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જૂના સ્મશાનમાં સાફસુફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં દાનમાં મળેલ...