Search Results

Search Gujarat Samachar

પાંચ વર્ષમાં લગભગ ૧૦ લાખ ચોરીના ગુનાઓ વણઉકલ્યા જ રહ્યા છે. ઘણા કિસ્સામાં તો ગણતરીના કલાકોમાં કેસની ફાઈલ બંધ કરી દેવાય છે અને મકાનમાલિકોને અપરાધીઓના ભરોસે...

બ્રિટનમાં કોરોના મહામારીના ગાળામાં પાંચમાંથી એક (૨૧ ટકા) વયસ્કને હતાશા-ડિપ્રેશનના લક્ષણો અનુભવ્યા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે જેની સૌથી વધુ અસર યુવાનો,...

લંડનથી પ્રકાશિત થતાં ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ એ ૪૯ વર્ષ પૂરા કરી ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.  ‘ગુજરાત સમાચાર’ને તેના વાંચકો તરફથી અઢળક શુભેચ્છા અને અભિનંદન મળી રહ્યા છે.

ગત દાયકા દરમિયાન સમગ્ર વિશ્વમાં હિન્દુઓ પરના હુમલાઓમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને યુકે, યુએસએ અને કેનેડામાં હુમલાઓ વધ્યા છે. જ્યુઈશ કોમ્યુનિટી પર ઘણા...

ગ્રેટ બ્રિટિશ રેલવેઝ ધામધૂમથી પાછી આવી રહી છે. ત્રણ દાયકા પછીના ધરમૂળ ફેરફારમાં ફ્રેન્ચાઈઝ સિસ્ટમ રદ કરાઈ છે. હવે ૨૦,૦૦૦ માઈલના પાટાઓ પર નેટવર્ક રેલનું...

સ્ટીલ ટાઈકૂન સંજીવ ગુપ્તાની માલીકીના ગુપ્તા ફેમિલી ગ્રૂપ એલાયન્સ (GFG Alliance) અને લિબર્ટી સ્ટીલ સહિત તેમના સામ્રાજ્ય અંગે સીરિયસ ફ્રોડ ઓફિસ (SFO) દ્વારા...

 સરકારી કામકાજ દરેક સ્થળે લગભગ એક જ ઢબે થતું હોય છે. યુકેમાં હોમ ઓફિસે લાંબા સમયથી બ્રિટિશ નાગરિક બનેલા કેટલાક લોકોને તેમનું ઈમિગ્રેશન સ્ટેટસ જણાવવાની સૂચના આપતા પત્રો પાઠવ્યા છે. આ સાતે ચેતવણી પણ આપી છે કે છ સપ્તાહમાં બ્રિટિશ નાગરિકતા માટે...

ભારતીય મૂળની અન્વી ભૂટાણી ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ માટે ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખપદની પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવી છે. અન્વી મેગ્ડેલન કોલેજની હ્યુમન...

અશ્વેતોના અધિકારોની અગ્રણી કેમ્પેઈનર ૨૭ વર્ષીય સાશા જ્હોન્સનને રવિવાર,૨૩ મેની મોડી રાત્રે માથામાં ગોળી મારવામાં આવતા તે હોસ્પિટલમાં જીવનમરણનો જંગ ખેલી...

પ્રિન્સ હેરીએ ફરી એક વખત બ્રિટિશ શાહી પરિવાર સામે આક્ષેપ કર્યો છે કે તેની અને મેગનની માનસિક આરોગ્યની અવસ્થા પ્રત્યે પરિવારે દુર્લક્ષ સેવ્યું હતું. ચેટ...