Search Results

Search Gujarat Samachar

ભરૂચમાં કોવિડ સ્મશાનમાં મૃતદેહોની સંખ્યા વધી હતી. કોવિડ સ્મશાનમાં દર કલાકે ૩ મૃતકો આવતાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી આ સ્મશાનમાં એક સાથે ૧૭ લોકોને અગ્નિદાહ...

સુરત શહેરમાંથી નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. મોરબીમાંથી નકલી રેમડેસિવિર ઈન્જેક્શન સાથે બે શખ્સો ઝડપાયા બાદ તેનો...

કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠ્યો છે, કેસમાં પણ વધઘટ સતત જોવા મળી રહી છે, ત્યારે સાજા થનારા લોકોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. આ તકે કોરોનાનો...

વડોદરાના અલકાપુરી ગરનાળામાં ગયા બુધવારે બપોરે સાડા ચાર વાગે શોર્ટ સક્રિટના કારણે આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં...

બનાસકાંઠાના વ્યાપારીમથક ડીસામાં એક જ સપ્તાહમાં ઓક્સિજનના અભાવે કોરોનાના વધુ પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ડિસામાં આવેલી સિવિલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલાં પાંચ દર્દીઓના ઓક્સિજનનો પુરતો સપ્લાય નહીં મળવાને કારણે મોત નિપજ્યાં...

સેલ્ફીબાજી, વોટ્સએપ ગ્રુપોમાં ફોટા ફરતા કરીને ‘મેં કર્યું મેં કર્યું’ના ખેલ કર્યા કરતા ભાજપના નેતાઓને હવે નાગરિકો સ્વયં ઉઘાડા પાડી રહ્યાં છે. સાંસદ પરબત પટેલે નામે ૩ દિવસ અગાઉ રૂ.૧૦ લાખના ખર્ચે થરાદ કોર્મસ કોલેજમાં ઓક્સિજન સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ...

કોરોના મહામારી વચ્ચે પારડી વૈકુંઠધામ સ્મશાનગૃહમાં આવતા મૃતદેહને અગ્નિદાહ આપવાની ફરજ બજાવતા ગૌરવ કમલેશભાઈના લગ્ન બે - ત્રણ દિવસમાં થવાના હતા. તેથી તેમને પીઠી લગાવવામાં આવી હતી. આવી પીઠી ચોળેલી હાલતમાં પણ આ ડાઘુએ સ્મશાનમાં ૩ મૃતદેહને અગ્નિદાહ...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.

કચ્છમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનના અભાવે કોરોના દર્દીઓની સારવાર સંભવ નથી બનતી. જેથી ખાનગી હોસ્પિટલો દર્દીઓ અને દર્દીઓના પરિવાર પાસે હોસ્પિટલ અને મેનેજમેન્ટની જવાબદારી રહેશે નહીં. એવા પ્રકારના ઓક્સિજન સંમતિપત્ર લખાવી રહી છે.

અમેરિકામાં કોરોના મહામારીના લીધે નોકરી ગુમાવી ચૂકેલા લાખો લોકો નવી નોકરીની શોધમાં છે. સરકારના હાલના પ્રોત્સાહન પેકેજના કારણે દેશમાં નોકરીઓ તો વધી છે, સાથે સાથે છેતરપિંડીના કેસો પણ વધ્યા છે. ઓનલાઈન નોકરીની જાહેરાતો જોઈ અરજી કરતાં લાખો લાકો સ્કેમર્સના...