- 12 Oct 2021
રિંગ રોડ પર જૂની સબજેલવાળી જમીન ઉપર મહાપાલિકાનું નવું ભવન સાકાર થવાનો માર્ગ મોકળો થયો છે. ગાંધીનગરથી રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં વડાપ્રધાન મોદીએ કેટલાંક સૂચનો કર્યાં હતાં, જેને ધ્યાનમાં રાખી પાલિકાએ ૧૪ માળના બિલ્ડિંગને ૨૮ માળ જ્યારે વધુ એક ૨૯...

