લઘુમતીઓ અને ખાસ કરીને હિન્દુઓ, ઐતિહાસિક રીતે અને વર્તમાનમાં પણ ધાર્મિક દમન અને સુનિયોજિત હિંસાનો શિકાર બની રહ્યા છે. પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનમાં મંદિરો અને શૈક્ષણિક કેન્દ્રોની તોડફોડ અને અપવિત્રતા-ભ્રષ્ટ બનાવવા તેમજ બળજબરીથી ધર્માન્તરણ,...

