યુકેમાં સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને સ્વાભાવિક રીતે જ બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટી સારો દેખાવ કરી શકી નથી. જીવનનિર્વાહ કટોકટી, પાર્ટીગેટ કૌભાંડ, લોકો પર લદાયેલો ટેક્સ તેમજ ‘સમરથ કો નહિ દોષ ગુંસાઈ’ની માફક ચાન્સેલર...
યુકેમાં સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને સ્વાભાવિક રીતે જ બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટી સારો દેખાવ કરી શકી નથી. જીવનનિર્વાહ કટોકટી, પાર્ટીગેટ કૌભાંડ, લોકો પર લદાયેલો ટેક્સ તેમજ ‘સમરથ કો નહિ દોષ ગુંસાઈ’ની માફક ચાન્સેલર...
વિશ્વભરમાં કોરોના વાઇરસ સંક્રમણ કેસીસની સંખ્યા વધીને 51.73 કરોડથી ઉપર જતી રહી છે. તેની સાથે આ રોગચાળાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા પ ણ વધીને 62.5 લાખ થઈ ગઈ છે. કોરના સામે રક્ષણ આપતી કોરોના વેક્સનના ડોઝની સંખ્યા પણ વધીને હવે 11.33 અબજ થઈ...
અમદાવાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા ૧૭ હિન્દુ શરણાર્થીઓને નાગરિતાપત્ર એનાયત કરાયા હતા.જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ...
એમ.એસ. યુનિ.ની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં શુક્રવાથી સ્ટુડન્ટ આર્ટ વર્ક એક્ઝિબિશન યોજાવાનું છે ત્યારે એક્ઝિબિશનમાં બળાત્કાર અને હત્યાના પેપર કટિંગથી બનાવેલા હિન્દુ દેવી-દેવતાઓના આર્ટ વર્ક ડિસપ્લે કરવાના હતા. જેના કારણે કરોડો હિન્દુઓની લાગણી દુભાતી...
ગોધરાકાંડ બાદ રાજ્યમાં 2002માં ફાટી નીકળેલા કોમી તોફાનો સમયે આણંદ જિલ્લાના ઓડ ગામમાં થયેલા હત્યાકાંડ કેસમાં એક આરોપીની ભાળ અમેરિકામાં મળી આવી છે. આ આરોપીઓને ભારત પરત લાવવા માટેની કામગીરી ભારતીય વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. આ અંગેની માહિતી વિદેશ...
જામનગર જિલ્લાના જામજોધપુરમાં વર્ષ 1990માં થયેલા તોફાન કેસમાં પોલીસ કસ્ટડીમાં મારવાના મુદ્દે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે ફરિયાદ થયેલી છે. આ ફરિયાદને રદ કરવા માટે સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસ કર્મીએ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દિધી...
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક કરવા માંડ્યો છે. બાલાસિનોરના કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે એવો દાવો કર્યો છે કે ભાજપના નેતાઓએ મારો સંપર્ક કર્યો છે અને જીતાડવાની ખાતરી સાથે ટિકીટ આપવાની ઓફર કરી...
તાજેતરમાં જખૌના દરિયાઇ વિસ્તારમાં બીએસએફને પેટ્રોલિંગ દરમ્યાન લુણા ટાપુ પરથી ચરસના ચાર પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. તા.4ના સવારે પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફની ટીમને ચરસના બિનવારસી 8 પેકેટ મળી આવ્યા હતા. જોકે, હજુ ઓપરેશન ચાલુ છે તેથી વધુ પકેટ...
હૃદયરોગથી બચવા માટે અમરેલી જિલ્લામાં પોલીસ કંટ્રોલરૂમ દ્વારા તમામ પોલીસ મથકો તેમજ ડીવાયએસપી કચેરી વગેરેને કપાસિયા તેલ નહીં ખાવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

કન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ (CGS)ની દ્વિવાર્ષિક સામાન્ય સભા રવિવાર, 22 મે 2022 ના રોજ બપોરે 2:30 વાગ્યે એકતા ઓશવાલ સેન્ટર, 366A સ્ટેગ લેન, કિંગ્સબરી,...