Search Results

Search Gujarat Samachar

ઇડર પાંજરાપોળમાં મકાઇનો લીલો ઘાસચારો ખાધા બાદ ૨૩૦ જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેમાં પાંજરાપોળ અને પશુપાલન વિભાગના ચાર તબીબોની સઘન સારવાર છતાં...

 ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને એર ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એરલાઇન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચંદ્રશેખરનની નિમણૂંકનો નિર્ણય લેવાયો...

વડનગરમાં રાજ કરનારા પાંચ શાસકોની સાક્ષી પૂરતા ૩૦ બાય ૩૦ મીટરના પાંચ બુર્જ મળી આવ્યા છે પોસ્ટ ક્ષત્રપ, ક્ષત્રપકાળ, સોલંકીકાળ, મોગલ સલ્તનત અને ગાયકવાળ સમયની...

સ્વતંત્રતા આંદોલનની સૌથી મોટી વિશિષ્ટતા એ હતી કે એ ફક્ત રાજકીય નહીં પણ રાષ્ટ્ર જીવનના તમામ આયામો-સમાજના તમામ વર્ગોના સહભાગથી થયેલું સામાજીક-સાંસ્કૃતિક આંદોલન હતું તેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસાબાલેજીએ જણાવ્યું છે.આ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર પ્રતિક્રિયા આપી છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાને કરેલા સંબોધનમાં મંગળવારે ફિલ્મને લઈને...

પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ પીએમ મોદીએ રાજકીય સોગઠાં પણ ગોઠવી દીધાં છે. પ્રદેશ સંગઠન દ્વારા બોર્ડ નિગમ માટે 59 નામોની યાદી તૈયાર કરાવી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે અને બીજેપીને...

ભારત પાકિસ્તાનની કચ્છની સંવેદનશીલ સરહદના સિરક્રીક પાસેની લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની માછીમારી બોટ બીએસએફ દ્વારા પકડી પાડવામાં આવી છે. જોકે, પાકિસ્તાની માછીમારો દલદલ વિસ્તારમાંથી પાકિસ્તાન તરફ ભાગી છૂટ્યા હતા. સીમા સુરક્ષા દળ દ્વારા જારી...

ખાખરીયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ પ્રેરીત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ કડીના પ્રમુખ અક્ષર નિવાસી વાસુદેવભાઈ પટેલની સેવાયાત્રા સ્મૃતિ વંદનાનો કાર્યક્રમ મેઘના કેમ્પસ કડી ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત અમદાવાદ કાલુપુર નરનારાયણ દેવ ગાદી સંસ્થાના...

ગુજરાતમાં ૧૦ માર્ચથી શરૂ થનારા ડિફેન્સ એક્સ્પો 2022ને છેલ્લી ઘડીએ રદ કરી દેવાતાં ગુજરાતની હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. બે મહિનાના ગાળામાં વાઈબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એક્સ્પો જેવી મેગા ઇવેન્ટ રદ થતાં હોટેલ, ટ્રાવેલ, કેટરિંગ,...

રાજ્યનાં યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃતિઓનો વિકાસ થાય તેવા આશયથી વર્ષ ૨૦૧૯-૨૦ થી ગુજરાતનાં ૫ પર્વતો પર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પાવાગઢ આરોહણ - અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. ૧૬૪ ભાઈઓ અને ૫૬ બહેનો મળી કુલ ૨૨૦ સ્પર્ધકો ભાગ લીધો હતો. જેમાં સિનિયર ભાઇઓમાં...