Search Results

Search Gujarat Samachar

આણંદ પાસે આવેલ મોગલ ગામમાં બાપા સીતારામ આશ્રમ છે. આ આશ્રમમાં રામેશ્વર મહાદેવની 35 ફૂટ ઊંચી મૂર્તિ છે. આ મૂર્તિ ઉપર તાંબાનું છત્ર ચડાવવા બાપા સીતારામ આશ્રમના...

 રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે લોકોને અલગ કર્યા પરંતુ રથયાત્રાએ એક કર્યા હોય તેમ રાજકોટના ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રશિયા અને યુક્રેનના...

વડગામના પાંડવાના 22 વર્ષના યુવકે પેટ્રોલ ડીઝલના ભાવને લઈ ભંગારમાંથી સાધનો ખરીદી જૂના મોડલની કાર બનાવી છે જે કાર બેટરી પર આધારિત છે બેટરી ફુલ ચાર્જ હોય...

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન-હેરો ખાતે આંતર રાષ્ટ્રિય યોગા દિનની ઉજવણી ૨૧ જુને કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તામિલનાડુમાં કથિત બેંક અને લોટરી છેતરપિંડી સાથે સંકળાયેલા બે અલગ-અલગ મની લોન્ડરિંગ કેસોમાં રૂ. 400 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી છે.

‘વર્લ્ડ પાટીદાર ફેડરેશન’ હેઠળ ગુજરાતના પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સંગઠી થાય તેવી અટકળો જોવા મળી રહી છે.ગુજરાતના પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા વર્લ્ડ પાટીદાર ફેડરેશન બનાવવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. જેના અનુસંધાને...

વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે અત્યારેથી જ જોરશોરથી તૈયારીઓ આદરી છે. આરએસએસ ઉપરાંત ખાનગી એજન્સી દ્વારા સર્વે કરાવીને ભાજપે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો અંદાજ મેળવી લીધો છે. આ ઉપરાંત ધારાસભ્યોથી માંડીને નેતાઓની ટીમ મોકલીને કાર્યકર્તા સાથે...

ONGC બોમ્બે હાઈમાં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓ સહિત ચાર વ્યક્તિઓના મોતની દુર્ઘટના મંગળવારે બની હતી. જેમાં એકઅધિકારી મહેસાણાના મુકેશભાઈકાન્તીભાઈ પટેલ હોવાની...

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરી ભાજપમાં જોડાવાના સંકેત આપ્યાં છે. અષાઢી બીજે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પોતાના પૈતૃક વતનમાં આવેલા વાસણીયા મહાદેવના દર્શને બોલાવ્યા હતા. પાછલા એક સપ્તાહમાં આ નવાં...

વખારીયા બજારના વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને રીઝવવા માટે ડીજેના સંગાથે રામધુન બોલતા બોલતા સાત કીમીની પદયાત્રા કરી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં...