Search Results

Search Gujarat Samachar

 દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા સતત નવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે સવારે શરૂ થયેલી પૂછપરછ સાંજ સુધી ચાલી હતી. જોકે, પૂછપરછ...

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનના પક્ષ પાકિસ્તાન તહરિક-એ- ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીએ દેશમાં રવિવારે યોજાયેલી પેટાચૂંટણીમાં મોટો વિજય મેળવીને આલોચકોના...

ભારત ખાતેનાં અમેરિકી દૂતાવાસે ભારતીયો માટે રોજગાર આધારિત H તેમજ L શ્રોણીનાં વિઝા ધારકો અને તેમનાં પરિવારનાં સભ્યો માટે 1 લાખથી વધુ અપોઇન્ટમેન્ટનું શિડયૂલ...

 કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના 358 ડેલિગેટોએ મતદાન કર્યું હતું. જ્યારે 6 ડેલિગેટોએ ગુજરાત બહાર મતદાન કર્યું હતું. ગુજરાત પ્રદેશ...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથમાં દર્શન અને પૂજાપાઠ કર્યા હતા. બદ્રી-કેદાર મંદિર સમિતિને તેમણે પાંચ કરોડ રૂપિયાનું દાન પણ કર્યું...

ક્વાસી ક્વારતેંગની હકાલપટ્ટી બાદ ચાન્સેલર બનેલા જેરેમી હન્ટે સોમવારે બજારોને શાંત કરવા લિઝ ટ્રસની અણઘડ આર્થિક નીતિઓ પર પૂર્ણવિરામ મૂકી દેતાં તાજેતરમાં રજૂ કરાયેલા મિની બજેટની મોટાભાગની જોગવાઇઓ રદ કરી દીધી હતી.

બ્રિટનના વડાંપ્રધાન લિઝ ટ્રસે પોતાના મિની બજેટના કારણે ડામાડોળ બનેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના ધમપછાડાના ભાગરૂપે વધુ એક ગુલાંટ મારતાં કોર્પોરેશન ટેક્સમાં વધારો નહીં કરવાના નિર્ણયને ઉલટાવી નાખ્યો છે. જોકે કરવેરામાં કાપ મૂકવાના પોતાના નિર્ણયો...

આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહેરમાં તિરંગા યાત્રા કાઢી હતી. જોકે, તે દરમિયાન ઠેરઠેર મોદી મોદી..ના નારા લાગતા તેઓ અકળાઈ ગયા હતા અને યાત્રા કીર્તિ સ્તંભ સુધી પૂર્ણ કરવાને બદલે કેજરીવાલ...

ટોરી પાર્ટીમાં  દીવાળી ટાણે અસંતોષની આતશબાજી જોવા મળી રહી છે. મોટાભાગના ટોરી સાંસદો અત્યારે બહુમતી સાંસદો રિશી સુનાક અથવા બોરિસ જ્હોન્સનની વાપસીની જોરદાર તરફેણ કરી રહ્યાં છે. આગામી દિવસો ટ્રસનું ભાવિ નક્કી કરશે.

દેશમાં કોરોના વાઇરસ કેસમાં સતત ઘટાડો જોવા મળતાં મોટા ભાગના નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા હતા. પરંતુ દેશમાં પ્રવેશેલા એક નવા વેરિઅન્ટે બધાની ચિંતા વધારી...