Search Results

Search Gujarat Samachar

બ્લેક કન્ટ્રીમાં 4 માર્ચના રોજ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા માટે જસકિરત કૌરને અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. 33 વર્ષીય આરોપી માતે વીડિયો લિન્ક દ્વારા વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં રજૂ કરાઇ હતી. 

હિથ્રો એરપોર્ટ ખાતે ફરજ બજાવતા બોર્ડર ફોર્સના સેંકડો કર્મચારીઓ 29 એપ્રિલથી બીજી મે સુધી હડતાળ પર જશે. હિથ્રો એરપોર્ટના ટર્મિનલ 2,3,4 અને 5 પર ફરજ બજાવતા 300 કર્મચારી આ હડતાળમાં જોડાશે. 

રાવલપિંડીમાં મહિલાએ એકસાથે છ બાળકોને જન્મ આપ્યો છે. ડોક્ટરોએ કહ્યું કે, સેક્સટુપ્લેટ્સ કહેવાતી આવો કેસ 470 કરોડ પૈકી કોઈ એક હોય છે. ઝિન્નત વહીદ નામની મહિલાએ...

આજકાલ ઓપિનિયન પોલ્સ આગામી જનરલ ઈલેક્શનમાં ટોરી પાર્ટીના ધોવાણની આગાહી કરી રહ્યા છે તથા મીડિયા આપણા પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકની સફળતા વિશે જોરશોરથી સંદેહો...

યુકેમાં રાજ્યાશ્રયની માગ કરનારાની સંખ્યામાં વધારા મધ્યે ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે આવતા ભારતીયોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. બ્રિટિશ અખબારના અહેવાલના પગલે વિવાદ સર્જાયો છે. 

ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવી રહેલા પાંચ લોકોના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફ્રેન્ચ કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર મૃતકોમાં 3 પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.

એક્ટર સલમાનના ખાનના ઘર પર બિશ્નોઇ ગેંગના બે શૂટરોએ કરેલા ગોળીબારથી ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 18 એપ્રિલે એક્ટરના ઘરે...

ભારત સરકાર હસ્તકના બ્રોડકાસ્ટર દૂરદર્શને તેની ન્યૂઝ ચેનલ ડીડી ન્યૂઝનો લોગો બદલીને ભગવો કરી દીધો છે. લોગો ભગવો થતાં જ વિપક્ષો દ્વારા પ્રતિક્રિયા આવી રહી છે. ટીએમસી સાંસદ જવાહર સરકારે કહ્યું કે દૂરદર્શન પ્રસાર ભારતી નહીં પ્રચાર ભારતી બની ગયું...

ઇંગ્લેન્ડ અને વેલ્સના ગ્રાહકોને નબળી ગ્રાહક સેવાઓ માટે વોટર સપ્લાયર પાસેથી મળતા વળતરની રકમ બમણી થશે. સરકાર ગ્રાહક સેવામાં નિષ્ફળ જઇ રહેલી વોટર કંપનીઓ સામે કડક હાથે કામ લેવાની તૈયારી કરી રહી છે.