
પાડોશીની પ્રોપર્ટીથી એક મીટરના અંતર સુધી હીટ પમ્પ નહીં લગાવવાના નિયમને નાબૂદ કરી દેવાયો છે. સરકારે લો-કાર્બન ટેકનોલોજીને વેગ આપવા આ નિયમ નાબૂદ કર્યો છે....

પાડોશીની પ્રોપર્ટીથી એક મીટરના અંતર સુધી હીટ પમ્પ નહીં લગાવવાના નિયમને નાબૂદ કરી દેવાયો છે. સરકારે લો-કાર્બન ટેકનોલોજીને વેગ આપવા આ નિયમ નાબૂદ કર્યો છે....
નોર્થ સેન્ટ્રલ નાઈજિરિયામાં ગત સપ્તાહથી આવેલા પૂરમાં 200થી વધુ જાનહાનિ થયાનો અંદેશો નાઈજર સત્તાવાળાએ દર્શાવ્યો છે. બીજી તરફ સેંકડો લોકો લાપતા છે અને તેઓ મોતનો શિકાર બન્યા હોવાની શક્યતા છે. નાઈજર સ્ટેટ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ ગત મંગળવારે 159નો...

સપ્ટેમ્બર 2024માં એક મહિલાએ બર્મિંગહામ એરપોર્ટ ખાતેથી એક બસની ઉઠાંતરી કરી સાત માઇલ દૂર એક સાંકડા રસ્તા પર પાર્ક કરાયેલી કારો સાથે ઠોકી દીધી હતી.

ગ્લાસગોના લેબર કાઉન્સિલર ડો. સોરયિઆ સિદ્દિક વિરુદ્ધ રેસિસ્ટ ટિપ્પણીઓ માટે સ્કોટિશ પોડકાસ્ટક અને યુટ્યુબર ક્રેગ હ્યુસ્ટનની ધરપકડ કરાઇ છે.

યુકેમાં કારકિર્દી બનાવી સેટલ થવાના સ્વપ્ન લઇને આવેલા વિદેશી નાગરિકો પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની અનુભૂતિ કરી રહ્યાં છે. બ્રિટનમાં કાયમી વસવાટની પરવાનગીની...

પ.પૂ. મોરારિબાપુ અને તેમની વ્યાસપીઠ સાથે સાડા પાંચ દાયકા જેટલા દીર્ઘ સમયથી જોડાયેલા, કેન્યામાં વસતા સાધક શ્રોતા બબીભાઈનું અવસાન થયું છે. આ એ જ બબીભાઈ છે...

સ્લાઉના ઉસ્માન હનીફનેએક વ્યક્તિની હત્યા માટે આયલ્સબરી ક્રાઉન કોર્ટ દ્વારા સાડા 3 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

લેસ્ટર ઇસ્ટના સાંસદ શિવાની રાજાએ ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી આતંકવાદ સામેની લડાઇમાં સહાય કરવા ભારત સાથે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત...

ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળે સોમવારે યુકેના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલ અને તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી.

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદની આગેવાનીમાં ભારતીય પ્રતિનિધિમંડળે માઇગ્રેશન મિનિસ્ટર સીમા મલ્હોત્રા સાથે યુકેના સંસદભવનમાં મુલાકાત કરી ઓપરેશન સિંદુર અંગે...