Search Results

Search Gujarat Samachar

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના મહિનાઓ બાદ અમેરિકાના એવિએશન સેફ્ટી ગ્રુપ ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS)એ દુર્ઘટનાના સંભવિત કારણો અંગે એક સનસનીખેજ રિપોર્ટ રજૂ કર્યો છે. 

ભારત સાથેના બ્રિટનના મુક્ત વેપાર કરારમાં કંપનીઓને મદદ કરી રહેલા યુકે એક્સપોર્ટ સપોર્ટ સ્ટાફમાં મોટા કાપને કારણે કરારથી થનારા બિલિયનો પાઉન્ડના ટેરિફ સેવિંગ્સને ફટકો પડી શકે છે તેવી ચેતવણી પાર્લામેન્ટ પેનલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

રકારે મે મહિનામાં પ્રસ્તાવિત ચૂંટણીઓ પાછી ઠેલવા 29 કાઉન્સિલને મંજૂરી આપી દીધી છે. ગુરુવારે સરકાર દ્વારા કરાયેલી ઘોષણાના કારણે 4.5 મિલિયન મતદાર તેમની કાઉન્સિલોમાં મતદાન કરશે નહીં.

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે તેમના ટોચના બિઝનેસ સલાહકાર વરુણ ચંદ્રાની અમેરિકા ખાતેના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટેના વિશેષ રાજદૂત તરીકે નિયુક્તિ કરી છે. વરુણ ચંદ્રા અમેરિકામાં યુકેના આર્થિક હિતો અને બંને દેશમાં વેપાર અને મૂડીરોકાણની તકોને આગળ...

 વારસાની લડાઇમાં પરાજિત થનાર હેરોના 58 વર્ષીય અંજુ પટેલને હવે લીગલ બિલ પેટે 4,00,000 પાઉન્ડ ચૂકવવાના આવ્યા છે. પિતાના વારસાની કાનૂની લડાઇમાં અંજુ પટેલનો તેમના ભાઇ પિયૂષ પટેલ અને બહેન ભાવનેત્તા સ્ટુઅર્ટ બ્રાઉન સામે પરાજય થયો હતો.

પેટાચૂંટણીમાં ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામની ઉમેદવારી અટકાવવાના મુદ્દે લેબર પાર્ટીમાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સાંસદોના ખુલ્લા બળવાનો સામનો કરી રહ્યાં છે.

કિંગ ચાર્લ્સે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બંને દેશ વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરતાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ભારતની જનતાને પોતાના અને ક્વીન કેમિલા વતી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

ગીરનારની તળેટીમાં મહાશિવરાત્રિ મેળાને આ વર્ષે વ્યાપક ફલક પર વિસ્તારનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાધુસંતો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. ૧૧થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસીય મેળાને યાદગાર અને ભવ્ય...

પાટણની ધરા પરથી વધુ એક વૈશ્વિક સંશોધન નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસના ડાયરેક્ટ ડો. જય ધ્રુવે અવકાશ વિજ્ઞાન અને સેટેલાઇટના મોનિટરિંગ માટેનું અત્યાધુનિક ‘પોર્ટેબલ સેટેલાઇટ પોઝિશન ટ્રેકિંગ ડિવાઇસ’ બનાવ્યું છે, જેને યુનાઇટેડ કિંગડમ...

સેક્ટર-5માં રહેતા અને કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા એક વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 1.07 કરોડથી વધુ ઠગી લેવાયા. ઠગોએ વૃદ્ધને સતત 28 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. મુંબઈ ક્રાઇમબ્રાન્ચ અને CBIના અધિકારીની ખોટી...