Search Results

Search Gujarat Samachar

ઇંગ્લેન્ડની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. વિદ્યાર્થીઓ શાળાના સમય દરમિયાન હવે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

ભારતના મૂળ કર્ણાટકના અને સિંગાપોરમાં પર્યાવરણની જાળવણી, સમાજ સેવા અને સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં મહત્વનું યોગદાન આપનાર કિર્તિદા મેકાનીનું હાર્ટ એટેકના...

તુર્કીમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર સર્વેક્ષણમાં માટીમાંથી ખાસ પ્રકારના સેમ્પલ મળી આવ્યાં છે. જે નિહાળીને સંશોધકો આશ્વર્યચકિત થઇ ગયા છે. અત્યાર સુધી નિષ્ણાતો...

રોયલ મેઇલે ચેતવણી ઉચ્ચારી છે કે જો ગ્રાહક તેના શ્વાનને નિયંત્રણમાં નહીં રાખે તો તેના સરનામા પર થતી ડિલિવરી બંધ કરી દેવાશે. રોયલ મેઇલની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં અમારા સ્ટાફ પર થયેલી શ્વાનના હુમલાની 2197 ઘટનાઓમાં...

આજકાલ કોઈપણ રેસ્ટોરાંમાં જઈએ તો એક વાત નક્કી હોય છે ઓછાવત્તા અંશે ઘોંઘાટ જરૂર હોય. આ જ મુદ્દે જોઇએ તો ઈટલીની એક રેસ્ટોરાં તેની નિરવ શાંતિ માટે જાણીતી છે....

 પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે કેલિફોર્નિયા સ્થિત એઆઇ કંપનીમાં નવી નોકરી સ્વીકારી છે. આ માટે તેમને 3,73,000 પાઉન્ડ ચૂકવવામાં આવશે. રિશી સુનાકે સપ્ટેબર 2025થી 12 મહિના માટે આ નોકરીનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. 

ભારતના પંજાબના લુધિયાણા નજીકના બીઆરએસ નગરમાં મે 2022માં બહેનના સાસરી પક્ષના બે વ્યક્તિની હત્યા માટે સ્થિત અદાલત દ્વારા બ્રિટિશ નાગરિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

પૂર્વ ચીફ પ્રોસિક્યુટરે માગ કરી છે કે વર્કિંગ ક્લાસના લોકોને પણ મહિલાઓ અને વંશીય લઘુમતી સમુદાયોની જેમ કાયદાકીય સંરક્ષણ પ્રાપ્ત થવું જોઇએ.

 પોતાને કેન્સર હોવાનું અને તે પૂરવાર કરવા માટે બનાવટી મેડિકલ રિપોર્ટ બનાવનાર સોલિસિટર સોહમ નિતિન પંચામિયાની સોલિસિટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલ દ્વારા હકાલપટ્ટી કરાઇ છે.